સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લખપતિ સુજા !

આ સ્ક્રેચરને એમ લાગે છે કે, તે લખપતિ બની ગયો છે!

વાત એમ છે કે, સ્ક્રેચ વાપનારા ( સ્ક્રેચર) ના સહિયારા પ્રયાસોથી ૧૦,૦૦૦,૦૦૦ ( ૧ કરોડ)પ્રોજેક્ટો બન્યા છે.

એક કરોડ પ્રોજેક્ટ? અધધધ…

અને એના હરખમાં ?

बेगानी शादीमें अब्दुल्ला दिवाना !!

એનો હરખ અંદર સમાયો નહીં અને આ પ્રોજેક્ટ બનાવી દીધો….
//scratch.mit.edu/projects/embed/69941078/?autostart=true

 

હવે યુટ્યુબ પર પણ… (  વિડિયો રૂપાંતર માટે આભાર – હીરલ શાહનો)

4 responses to “લખપતિ સુજા !

 1. pragnaju જુલાઇ 9, 2015 પર 7:00 પી એમ(pm)

  એક કરોડ ધન્યવાદ

  Begani shaadi mein abdulla – Js Desh Mein Ganga Behti Hai (1960)
  TheDreammarchant દ્વારા
  2 વર્ષ પહેલાં2,606 વાર જોવાઈ
  Produced by Raj Kapoor and directed by cinematographer turned director Radhu Karmakar and magical music by Shankar …

 2. Vinod R. Patel જુલાઇ 9, 2015 પર 8:21 પી એમ(pm)

  એક કરોડ પ્રોજેક્ટ?

  આટલા બધાં ખણનારા ! આઈ મીન સ્ક્રેચર્સ !

  વાહ, અભિનંદન …કરોડો જનોને ખાસ કરીને સુપર સ્કેચર સુ.જા ને !

  છેલ્લે ઉજવણી ની આતશબાજી ભવ્ય લાગે છે , એમાં અવાજો મુકાય તો ઓર ખીલી ઉઠે !,

 3. dee35(USA) જુલાઇ 10, 2015 પર 11:19 એ એમ (am)

  વાહ જાની સાહેબ વાહ,નિવૃતીની પ્રવૃતીનો આનંદજ આનંદ!!!!!!!!!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: