સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભુલાઈ ગયેલા સ્વાતંત્ર્ય યુદ્ધના સેનાધિપતિ

ઈ-વિદ્યાલય માટે એક પ્રેરક વ્યક્તિ  ડો. સુભાષચન્દ્ર ઝાના વિડિયો યુ-ટ્યુબ પર શોધવા જતાં,……

ભારતના સ્વાતંત્ર્ય યુદ્ધના
ભુલાઈ ગયેલા સેનાધિપતિ
 સુભાષચન્દ્ર બોઝ ની
આ ફિલ્મ હાથમાં આવી ગઈ. 

કોઈ પણ ભારતવાસીનું મસ્તક જેમનાં દેશદાઝ અને સ્વાર્પણ માટે  ઝૂકી જાય તેવા એ મહા પુરૂષની એ ફિલ્મ આ રહી….

ત્રણ કલાક લાંબી છે – પણ આ ફિલ્મ જરૂર જોજો

Advertisements

2 responses to “ભુલાઈ ગયેલા સ્વાતંત્ર્ય યુદ્ધના સેનાધિપતિ

 1. Vinod R. Patel જુલાઇ 11, 2015 પર 12:44 પી એમ(pm)

  સુભાષ ચન્દ્ર અને ગાંધીજી ના સ્વરાજ પ્રાપ્તિના રાહ ભલે જુદા હતા પણ બન્નેમાં દેશ ભક્તિ ની જ્યોતમાં કોઈ ફેર ન હતો.આજે ગાંધીનાં પુતળા લગભગ દરેક શહેરમાં જોવા મળે છે પણ સુભાષનું નામ લગભગ ભુલાઈ ગયું છે એ આઝાદીના ઇતિહાસની દુખદ બાબત છે.આઝાદી પછી સુભાષ ચન્દ્ર બોઝની અગત્યતા ઘટાડવામાં નહેરુનો હાથ હતો એ કેટલાક ઈતિહાસકારોએ સાબિતી સાથે પુરવાર કર્યું છે .સુભાષના મૃત્યુના ખોટા દસ્તાવેજો વિષે પણ વિવાદ ચાલે છે. મારા મનમાં પ્રથમથી જ સુભાષચન્દ્ર બોઝ એક પ્રિય વ્યક્તિત્વ રહ્યું છે. એ વખતે દેશના યુવાનોમાં આઝાદીની તડપ એમણે ઉભી કરી હતી.

  સુરેશભાઈ ,સુભાષચન્દ્ર ની જીવન ઝરમર વિશેની સુંદર પ્રેરણાત્મક ફિલ્મ શોધીને રજુ કરવા માટે આપનો ખુબ આભાર .

  સુભાષચન્દ્ર વિષે ગુજરાતીમાં જાણો વિકિપીડીયાની આ લીંક પર …..

  https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9D

 2. pragnaju જુલાઇ 11, 2015 પર 6:02 પી એમ(pm)

  સલામ સદા યાદ સ્વાતંત્ર્ય યુદ્ધના સેનાધિપતિ……………

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: