સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માધવપુરમાં ૮૮ વર્ષીય બ્રહ્મવેદાંતજીની અનેરી કામગીરી

સાભાર – વિહંગ જાની, ફોર્ટ વર્થ

અમારા પુત્રે ‘ગુજરાત સમાચાર’ માં પ્રસિદ્ધ થયેલા આ સમાચાર પાઠવ્યા અને મન પ્રસન્ન થઈ ગયું.

આ ચિત્ર પર 'ક્લિક' કરો અને  એ સમાચાર વાંચો.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો અને એ સમાચાર વાંચો.

બ્રહ્મવેદાન્ત સ્વામી – માધવપુર….

     અને એ પાવક સ્થળની બે મુલાકાતો અને કલ્યાણમિત્રો સર્વશ્રી શરદ શાહ અને લક્ષ્મીકાન્ત ઠક્કર સાથે ત્યાં ગાળેલા દિવસો યાદ આવી ગયા. પહેલી મુલાકાતમાં લક્ષ્મીકાન્તભાઈનું સ્થાન ‘અમો’એ લીધું હતું ( અશોક મોઢવાડિયા ) એ પણ કેમ ભુલાય? એ મુલાકાતનો સચિત્ર, ટૂંકો અહેવાલ… ( નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરો )\સ્વામીજીનાં ન ભુલાય તેવાં બે વચનો…..

પ્રવૃત્તિમાં ધ્યાન રાખવાનું છે.
ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાની નથી.

જાતનો સ્વીકાર કરો. 

3 responses to “માધવપુરમાં ૮૮ વર્ષીય બ્રહ્મવેદાંતજીની અનેરી કામગીરી

  1. Vinod R. Patel જુલાઇ 12, 2015 પર 8:14 પી એમ(pm)

    ૮૮ વર્ષીય સ્વામી બ્રહ્મવેદાંતજી ને ધન્યવાદ અને સાદર પ્રણામ .પ્રેરક અને આકર્ષક વ્યક્તિત્વ

    પ્રભુશ્રી શરદભાઈ મારફતે પણ આ માધવપુર આશ્રમ વિષે જાણ્યું હતું. તેઓ ત્યાં જઇને સાધના કરતા હોય છે .

  2. pragnaju જુલાઇ 12, 2015 પર 9:55 પી એમ(pm)

    માધવપુરમાં ૮૮ વર્ષીય બ્રહ્મવેદાંતજીની અનેરી કામગીરીને શત શત વંદન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: