ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 638,542 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Charles Darwin"The very essence of instinct is that it's followed independently of reason."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- સ્વ. ડો. કનક રાવળ જૂન 6, 2022
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર શીલા – ૩ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૨ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૨ | |
શીલા – ૨ | સૂરસાધના પર શીલા – ૧ | |
Niravrave Blog પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૧ | |
Valibhai Musa પર શીલા – ૧ | |
pragnaju પર ચિત્રકાર દાદીમા | |
gujratgaurav પર માતૃભક્ત મન્જિરો |
જમાનાઓથી સ્ત્રીઓને એમના હક્કો માટે અન્યાય સહન કરવો પડ્યો છે. જગતમાં અડધા કરતા વધુ એમની સંખ્યા હોવા છતાં હજુ પુરુષ પ્રધાન સમાજ છે. સ્ત્રીઓ હવે શિક્ષણ લઈને આગળ આવી રહી છે. વિકાસ ધીમો છે પણ સ્ત્રી સશક્તિકરણ દેખાઈ રહ્યું છે.મુસ્લિમ રૂઢીચુસ્ત સમાજ માં હજુ આવી વધુ નિડર સ્ત્રીઓની જરૂર છે. સાઉદી એરેબીયામાં ૨૧મિ સદીમાં પણ સ્ત્રીઓ કાર ચલાવી શકતી નથી એ કેવું વિચિત્ર લાગે છે !