સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સફર

આમ તો કવિતા સાથે સંબંધ બહુ અતીતની વાત બની ગઈ છે… પણ

એક જૂના મિત્રની કવિતા વાંચી – સફર અને મંઝિલની વાત ….

safar_1

અને આખાયે આયખાની સફર એક ક્ષણાર્ધમાં નજ઼ર અંદાજ઼  થઈ ગઈ….અડસઠ વર્ષની ઉમરે મળેલ હીરો ઝગમગી ઊઠ્યો.

આખી કવિતા માણો…

safar

5 responses to “સફર

 1. Sharad Shah ઓગસ્ટ 19, 2015 પર 7:17 એ એમ (am)

  ગઝલ ખુબ સુંદર અને ભાવવાહી છે.
  પરંતુ આમ માયુસ થવાની જરુર નથી કે કહેવું પડે,”રસ્તે જતાંને આવતાં
  દૃશ્યોની લઊં મજા, મંજીલને પામવા હવે મારી સફર નથી.”
  સહી દિશામાં પડેલું પ્રથમ પગથિયું એક દિ’ ગંતવ્ય સુધી પહોંચાડી દે છે.
  સાંઈબાબા કહેતાં સાધનાના બે સુત્ર છે,” શ્રધ્ધા અને સબુરી”
  રામદુલારેબાપુ કહેતા સાધના બે સુત્ર,” પ્રતિક્ષા અને તિતિક્ષા”. બસ
  પ્રતિક્ષા કરવાની/સબુરી રાખવાની છે. ઋતુએ ફળ-ફુલ લાગે જ છે. ઋતુની
  પ્રતિક્ષા બધાએ કરવી પડે છે. યોગ્ય સમયે ઘટના બનીને જ રહે છે. ત્યાં સુધી
  મોજમાં અને ખોજમાં રહો.
  તમને સ્વામી બ્રહ્મવેદાંતના પ્રવચનોની ડીવીડી આપેલ છે રોજ એક પ્રવચન
  સાંભળતા રહેજો. ભિતર ઉઘાડ થતો રહેશે.

 2. pragnaju ઓગસ્ટ 19, 2015 પર 8:39 એ એમ (am)

  મંઝિલ વગરની સફર અને ધ્યેય વગરની જિંદગીનો કોઈ જ મતલબ નથી

  હા સફરની મજાં તો જ આવે જો મંઝિલને પામવાનું જનૂન હોય. …

  પણ અહીં તો સફર જ નથી !
  યાદ

  ઢૂંઢતા ફિરતા હૂં અય ઈકબાલ, અપને આપકો,
  આપ હી ગોયા મુસાફિર, આપ હી મંઝિલ હૂં મૈં!

  લોગ આગાઝે-સફર કી લઝ્ઝતોં મેં ચૂર થે,
  મૈં ફર્સુદા થા, મુઝે અંજામ ભી પતા થા!

 3. Navin Banker ઓગસ્ટ 19, 2015 પર 8:49 એ એમ (am)

  દિલકો હિલાકે -ઝકઝોરકે- રખ દિયા યે  ગઝલને !   અભિનંદન- દક્ષેશભાઇ તમને અને સૂરસાધના ના સંપાદકગણ ને પણ.   અવારનવાર, આવી -લાગણીઓને સ્પર્શી જાય એવી રચનાઓ આપો.નવીન બેન્કર- ( હ્યુસ્ટન) Navin Banker  (713-818-4239) My Blog : navinbanker.gujaratisahityasarita.org Ek Anubhuti : Ek Ahesas.   Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.                           .                  , From: સૂરસાધના To: navinbanker@yahoo.com Sent: Wednesday, August 19, 2015 6:57 AM Subject: [New post] સફર #yiv9294980531 a:hover {color:red;}#yiv9294980531 a {text-decoration:none;color:#0088cc;}#yiv9294980531 a.yiv9294980531primaryactionlink:link, #yiv9294980531 a.yiv9294980531primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv9294980531 a.yiv9294980531primaryactionlink:hover, #yiv9294980531 a.yiv9294980531primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv9294980531 WordPress.com | સુરેશ posted: “આમ તો કવિતા સાથે સંબંધ બહુ અતીતની વાત બની ગઈ છે… પણએક જૂના મિત્રની કવિતા વાંચી – સફર અને મંઝિલની વાત ….અને આખાયે આયખાની સફર એક ક્ષણાર્ધમાં નજ઼ર અંદાજ઼  થઈ ગઈ….અડસઠ વર્ષની ઉમરે મળેલ હીરો ઝગમગી ઊઠ્યો.આખી કવિતા માણો…” | |

 4. Vinod R. Patel ઓગસ્ટ 19, 2015 પર 12:18 પી એમ(pm)

  જિંદગીની સફરમાં મંજિલે પહોંચવાના અભરખામાં વચ્ચે આવતાં સુંદર દ્રશ્યો જોઇને માણવાની મજા ભુલાઈ જતી હોય છે એ ગઝલકાર ચાતક જે કહે છે એ સાચું છે.

  જિંદગીની આ સફરને સફળ કરવાની હોય છે

  જિંદગીની સફરમાં , સફર પણ કરવાનું હોય છે

  જિંદગીની એ સફરને સફર કરીને પણ

  સફળ બનાવે એ જ ખરો મુસાફર !

  zindagi ke safar mein kat raha hai rasta by rahat feteh ali khan

 5. readsetu ઓગસ્ટ 21, 2015 પર 1:02 પી એમ(pm)

  kahevu pade sureshbhai… great…

  mane pan bahu gamee..

  2015-08-19 17:27 GMT+05:30 “સૂરસાધના” :

  > સુરેશ posted: “આમ તો કવિતા સાથે સંબંધ બહુ અતીતની વાત બની ગઈ છે… પણ એક
  > જૂના મિત્રની કવિતા વાંચી – સફર અને મંઝિલની વાત …. અને આખાયે આયખાની સફર એક
  > ક્ષણાર્ધમાં નજ઼ર અંદાજ઼ થઈ ગઈ….અડસઠ વર્ષની ઉમરે મળેલ હીરો ઝગમગી ઊઠ્યો.
  > આખી કવિતા માણો… “

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: