સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હેંડો લ્યા કોડીઓ રમીએ !

     કેમ! બાળપણના એ અલ્લડ દિવસો યાદ આવી ગયા ને? કલાકોના કલાકો કોડીઓથી રમતા’તા એ દિવસો. કોડીઓ ફર્શ પર પછડાઈ પછડાઈને ટૂટી પણ જતી હતી, અને કુતૂહલથી ‘એની અંદર એનું જીવડું હજુ ભરાયેલું તો નથી ને?’ એ જોવા પુરું ડિસેક્શન કરી દેતા’તા !

     અને…..

    ભેરૂની ચાર કોડીઓ ખુલ્લી પડે, તો એને લૂંટવાની કેવી મજા? અને આપણી એમ પડે અને બધા લુંટી લે – તો સપન-ભોમની રાજકુમારી મોં ફેરવીને જતી રહી હોય; તેવો માતમ ! પણ બે ઘડીનો જ. તરત ફરી રમત ચાલુ…

      એ બધી મઝાઓ અને ભેરૂઓની સંગત આ ઉમરે અને નેટ ઉપર તો ક્યાંથી લાવવી?

      પણ….

      આ રમત રમીને મન મનાવી લો ! નિયમો ફરીથી શીખવાડવા પડશે? !   ભુલી ગયા હો તો કાંઈ નહીં, ચંત્યા ન કરતા. આ રમત  શરૂ કરશો, એટલે બીજા પાને વાંચી લેજો !

cowrie_blog

અને એ જૂના દિવસો આ વિડિયો જોઈને યાદ કરી લ્યો !

અહીં પણ જરાક લટાર મારી લેજો…. 

5 responses to “હેંડો લ્યા કોડીઓ રમીએ !

 1. Anila Patel ઓગસ્ટ 22, 2015 પર 5:52 પી એમ(pm)

  Sachej balpan yaad aavi gayu. Aapto aapana lekho dvara duniyani ser karavo chho, balpan, budhapa ane yuvanimay lai jao chho.

 2. hirals ઓગસ્ટ 28, 2015 પર 10:56 એ એમ (am)

  what is English name of કોડીઓ? can we get it online?

 3. hirals ઓગસ્ટ 28, 2015 પર 1:23 પી એમ(pm)

  from scratch I got it, cowries. thanks for such a wonderful projects.

 4. hirals ઓગસ્ટ 28, 2015 પર 1:53 પી એમ(pm)

  maja padhi , bau maja padi. now i want physical cowries. will buy soon.

 5. hirals ઓગસ્ટ 28, 2015 પર 3:07 પી એમ(pm)

  yes, your project is really wonderful. i enjoyed and thus wants physical cowries now. I too enjoyed a lot playing cowries in my childhood.
  we used to stay in flat where in 3 floor, total 24 apartments and either floor lobby was occupied with children playing cowries, snakes and ladders, carram, and few more like luddo etc.

  so many friends.
  I really miss that part for my daughter here. for every activities, we need to engage ourself to go at particular place for same age group gathering. no concept about neighbor kids can play togather. can become friends. here different type of socialism.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: