કેમ નવાઈ પામી ગયા ને?
આમ તો નીચેની વાત પણ જાહેરખબરનો એક નુસખો જ છે !

આ ચિત્ર પર ક્લિક કરી એ નવાઈ વિશે જાણો અને માણો
એમાંથી થોડાક ગમી ગયેલા ટાંચણ….
I often say that cooking for me is a form of meditation. Assembling ingredients, chopping vegetables, tending to a stir-fry, grilling fish — all require mindfulness, the full focus of attention on the here-and-now that is the essence of meditation practice.–
There is another reward of cooking that fascinates and motivates me:
it is excellent training in practical magic.
By that I mean that cooking gives you a chance to practice the esoteric art of manifestation — bringing something from the imagination into physical reality.
કદાચ ધ્યાન વિશેની આ માન્યતા સાથે ઘણા સહમત ન પણ થાય. પણ આવ્વા ને આવ્વા જ અટકચાળા કરનાર આ અદક પાંસળી જીવને આ વાત ગમી ગઈ – અત્યારે અને અહીં !!
ચા બનાવતાં થયેલ ધ્યાનની નિપજ આ રહી….
આ પણ એક જાહેર ખબર જ ને? !!
બસ… જાહેર ખબર કર્યાના જલસા!
Like this:
Like Loading...
Related
હૂ સેહમત છુ ઍ વ્યક્તિયો થી જે કેહ છે કે રસોઈ ઍક ધ્યાન છે