સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શરીર તારું સંભાળ રે…! – દિનેશ પાંચાલ

       જીવન જીવવાની કળામાં આપણા અસ્તિત્વના એક અત્યંત મહત્વના ભાગ – આપણા શરીરને સ્વસ્થ અને સુદ્રઢ રાખવા પર બહુ જ મોટો ભાર મુકવામાં આવે છે. ‘બની આઝાદ’ ના આ બે પ્રકરણ એ સબબમાં જ લખાયા હતા.

ભાગ -૧૦……..ખાન,પાન

ભાગ -૧૪……..યોગાસન

આ જ વાતનો પડઘો ‘રીડ ગુજરાતી’ માં પ્રકાશિત થયેલ એક લેખમાં પડતો જોઈ આનંદ થયો.

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

એમાંથી એક ટાંચણ…

અગર અલ્સરમાં તું અટવાયો
પ્રેસરમાં પટકાયો…
સુગરમાં સલવાયો
અને કિડનીમાં કરમાયો…
કરોડ રૂપિયા હોય તારી પાસે
તોય તારાથી નિર્ધન બીજો ક્યો…?

2 responses to “શરીર તારું સંભાળ રે…! – દિનેશ પાંચાલ

  1. pragnaju સપ્ટેમ્બર 28, 2015 પર 12:22 પી એમ(pm)

    ‘દેહધર્મ’ની સાચી સમજણ , એ જગતના બધા ધર્મ કરતાં વધારે ઊંચી છે.
    આ સમજાવતો હળવી શૈલીનો લેખ સરસ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: