સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

How to stay calm when you know you’ll be stressed

          ગુજરાતી બ્લોગ પર અંગ્રેજીમાં શિર્ષક?!

        હા! અહીં અધ્યાત્મની વાતો અને આધ્યાત્મિક મનોદશામાં લખાયેલાં ઘણાં અવલોકનો મોજૂદ છે- જે ગુજરાતીમાં જ ઠીક રહે ને? પણ આ વાતમાં કોઈ અધ્યાત્મ નથી !

      સાથે એમ્બેડ કરેલ વિડિયો જુઓ એ પહેલાં આ ટાંચણ વાંચી લો – આત્મસાત કરો…

       Remember, our brain under stress releases cortisol, and one of the things that happens at that moment is a whole bunch on systems shut down. There’s an evolutionary reason for this.Face-to-face with a predator, you don’t need your digestive system, or your libido, or your immune system, because if you’re body is expending metabolism on those things and you don’t react quickly, you might become the lion’s lunch, and then none of those things matter.Unfortunately, one of the things that goes out the window during those times of stress is rational, logical thinking, as Danny Kahneman and his colleagues have shown. So we need to train ourselves to think ahead to these kinds of situations.

         I think the important point here is recognizing that all of us are flawed. We all are going to fail now and then. The idea is to think ahead to what those failures might be, to put systems in place that will help minimize the damage, or to prevent the bad things from happening in the first place.

 

વાત તો એકદમ રેશનલ જ છે. આમાં ચપટિક ચિંતન ઉમેરું?

આ જ તો જાગૃતિ છે!
દૃષ્ટાભાવ આવે તો..
જાગૃતિ હાથવગી થઈ જ જાય!

 

Advertisements

2 responses to “How to stay calm when you know you’ll be stressed

 1. Vinod R. Patel નવેમ્બર 1, 2015 પર 11:53 એ એમ (am)

  વિચારવા જેવું મનોવિજ્ઞાન. પ્રેરક વિડીયો પ્રવચન .

  માનસિક તનાવ અને ચિંતા એ જોડીયા ભાઈઓ છે.

  મારા સહાધ્યાયી લેખક મિત્ર ડો. પ્રકાશ ગજ્જર એ લખ્યું છે :

  ” ચિંતાની ચકલી તમારા માથા પર માળો બાંધે એ પહેલાં એને ઉડાડી મુકજો “

 2. pragnaju નવેમ્બર 1, 2015 પર 5:46 પી એમ(pm)

  આવી તર્કસંગત વાતોનો ખૂબ પ્રચાર થવો જોઇએ.
  કડકડતી ઠંડીમા લોક આઉટનો અનુભવ છે.બ્લેક આઇસ પર ચાલતા ચાલતા પડોશે પહોંચ્યા થોડું કોર્ટીસોલ વધ્યુ પણ થીટા અને એલ.આઇ. એવાળા હાઇપોકેંપસે ગજબનું કામ કર્યું.
  દવાના મલ્ટીમીલીયન $ના ધંધામા સ્ટેટીનની અડફટમાં આવ્યા બંધ કરીએ તો પ્રોફાઇલ બગડે !પણ દવા બંધ કરી પરહેજથી બધું બરાબર…તેવું બ્લડપ્રેશરનું !કમીશનના ફાયદામા ડૉ ડેશ થી ઘણાખરાને વગર દવાએ મટાડી શકાય તેમા બીન જરુરી હાની પહોંચાડે! તેવા અનેક રોગોમાં રીવર્સ થઇ શકે !! ડૉ ડીન ઓર્નીશ એ તો બાયપાસ ધ બાયપાસ સર્જરીના પ્રયોગોથી ઘણાને આમાંથી બચાવ્યા.
  અમેરિકામાં સંશોધન પરથી બહાર ‌આવેલા તારણો મુજબ આજકાલ ડોક્ટરો જે તે બીમારીનો ખોટો ભય ઊભો કરી જરૂર નહોય તેવી એકથી વધુ દવાઓ આપવામાં આવે છે અને તેના કારણે દર્દી બીમારી કરતા વધુ પડતી દવાઓના કારણે થયેલી આડઅસરના કારણે મૃત્યુ પામે છે. જેને મડિકલ સાયન્સની ભાષામાં એડીઆર કહેવાય છે તેમ પત્રકાર પરિષદમાં પદ્મભૂષણથી નવાજિત થયેલા ડો.બી.એમ.હેગડેએ વારંવાર કહ્યું છે તેની યુ ટ્યુબ જોઈ તેનું ભાષાંતર કરી પ્રચાર કરીએ તો મોટી સમાજ સેવા થાય.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: