સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તડકો – એક અવલોકન

નવા વરસની સપ્પરમી સવારે… ‘વેગુ’ પર મજેનો, હુંફાળો તડકો માણ્યો

અહીં ક્લિક કરી એ તડકો માણો

અહીં ક્લિક કરી એ તડકો માણો

અને હવે એની ઉપર અવલોકન…

       મારા દીકરાને ત્યાં એક સરસ મોટી બારી છે. એમાંથી જોતાં આવું જ કાંઈક દેખાઈ ગયું. જાણે કશીક હિલચાલ. ધ્યાનથી જોવા પ્રયત્ન કર્યો તો બીજે જ ક્યાંક એવી હિલચાલ સળવળી ઊઠી. માની લીધું કે, એ જ માનીતી ખિસકોલી હશે.
      પણ દિવ્ય દર્શન પછી લાધ્યું કે….એ તો તડકો જ હતો!

જીવનની ઘણી બધી હિલચાલો
આમ જ
અચાનક,
અવશ,
અવિવેક,
અમથી
થઈ જતી હોય છે.
જીવનના એ ચઢાવ ઉતરાવને
આમ જ જોઈ શકવાની
શક્તિ આવે તો ?

જ્યારે પ્રકાશ મળે છે, ત્યારે તડકો પણ મળે છે. અને એ જાગૃતિમાં અવનવાં દર્શનો પણ…

Advertisements

4 responses to “તડકો – એક અવલોકન

 1. pragnaju નવેમ્બર 12, 2015 પર 4:30 પી એમ(pm)

  નૂતન વર્ષભિનંદન સાથે માણો
  તડકો
  ફ્લેવર્સ ઓફ ગુજરાત – બેંસ તડકા … – YouTube
  Video for તડકા▶ 21:37

  Jun 4, 2015 – Uploaded by Colors Gujarati
  Queue. __count__/__total__. Find out why. Close. Flavours Of Gujarat – ફ્લેવર્સ ઓફ ગુજરાત – બેંસ તડકા & માંગો સંદેશ. Colors Gujarati

 2. Vinod R. Patel નવેમ્બર 12, 2015 પર 5:08 પી એમ(pm)

  શિયાળાના તડકાની હુંફ માણવાની પણ એક મજા છે.

  શિયાળાનો સૂર્યનો તડકો અને વિડીયો નો રસોઈનો વઘારનો તડકો !

 3. સંવેદનાનો સળવળાટ ડિસેમ્બર 2, 2015 પર 12:02 એ એમ (am)

  શિયાળુ સવારનું એક આલ્હાદક દ્રશ્ય……….
  ઝાડી વચ્ચેથી,
  ડોકિયું કાઢી, સૂર્ય
  ધરાને શોધે.
  _આરતી પરીખ

 4. nabhakashdeep ડિસેમ્બર 19, 2015 પર 2:08 પી એમ(pm)

  તડકો ને છાંયો બસ બસ મજા મજા…

  રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: