સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

થાકી ગયા? – શ્રી.શ્રી રવિશંકર

      જો તમે થાકતા ના હોવ,તો તમે કદી ઘરે જશો જ નહી.જો તમે થાકશો તો જ આરામ કરશો.વિશ્વની તમામ વસ્તુ/બાબતો તમને થકવી દેશે.માત્ર એક વસ્તુ તમને થાક નથી આપતી.અને તે પ્રેમ છે.પ્રેમ થી કદી થાક લાગતો નથી,કારણ કે તે તે છેડો છે,તે ઘર છે.પ્રેમ મા થાક લાગે એ શક્ય જ નથી.
          ખરેખર ,નોકરી પણ થાક.કંટાળો લાવે છે.થાક એ આનંદ નો પડછાયો છે.તમે ઘર બહાર તમારા આનંદ ની ઇચ્છાપૂર્તિ કરવા માટે જાવ છો.જે તમને ઘરે લાવે છે તે તમારી પ્રેમ મા રહેવાની ઈચ્છા છે.જીવન મા તમે આનંદ મેળવવા એક સ્થળ થી બીજા સ્થળે ભટકો છે. જ્યાં તમે આનંદ જૂઓ છો,ત્યાં પહોચી જાવ છે,અને ત્યાં પહોચ્યા પછી તમને લાગે છે કે-આનંદ તો દુર છે,અન્ય જગ્યા એ છે.તેથી તમારે આગળ જવું પડે છે,અને આ આગળ જવાનું કંટાળો આપે છે/આ રખડપાટ કંટાળો /થાક લાવે છે. .

   તમારા ઘર ને ઈશ્વર નું નિવાસ બનાવો.અને ત્યાં પ્રકાશ,પ્રેમ અને સમૃદ્ધિ આવશે જ.તમારા શરીર ને ઈશ્વર નો માળો/ઘર બનાવો,તો શાંતિ અને ઈશ્વર ના આશીર્વાદ મળશે જ. તમારું મન/મગજ એ ઈશ્વર નું રમકડું છે,તેવો અહેસાસ કરો,અને તમે તેની રમતો જુઓ,અને આનંદ મા રહો,દુનિયાને એક ગેઇમ/રમત તરીકે અને તેણે ઈશ્વર ના પોતાનાં પ્રદર્શન/સ્વરૂપે તરીકે નિહાળો,અને તમે તમારા અદ્વેત/સ્વ મા ખોવાઈ જશો.

– શ્રી.શ્રી રવિશંકર

આખો લેખ અહીં…

અને….

એક સરસ સમાચાર ( આભાર – કુ. કૌમુદી જાની, અમદાવાદ )….

હવે આર્ટ ઓફ લિવિન્ગની ગુજરાતી વેબ સાઈટ પણ છે.

આ રહી.

AOL_guj_1

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

One response to “થાકી ગયા? – શ્રી.શ્રી રવિશંકર

 1. Vinod R. Patel નવેમ્બર 15, 2015 પર 12:54 પી એમ(pm)

  Reblogged this on વિનોદ વિહાર and commented:
  વિશ્વ ગુરુ શ્રી શ્રી રવિશંકરજી સ્થાપિત આર્ટ ઓફ લીવીંગ સંસ્થાની હવે ગુજરાતીમાં પણ વેબ સાઈટ શરુ થઇ છે એ એક શુભ સમાચાર સાધક મિત્ર શ્રી સુરેશ જાનીની પોસ્ટ પરથી જાણવા મળ્યા એથી ખુશી થઇ.

  વેબ સાઈટમાં આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પરિચયમાં લખ્યું છે કે …

  આજ સુધીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ૧૫૨ દેશોમાં રહેતા આશરે ૩૭૦ લાખ લોકોની જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવી ચુકી છે.દરેક પ્રવ્રુતિઓ શ્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શાંતિના સંદેશ ફેલાવી રહી છે. ”

  શ્રી શ્રી રવિશંકર જી નો પરિચય ગુજરાતી ભાષામાં … વિડીયો

  વિનોદ પટેલ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: