સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટેસ્ટ વિડિયો

Advertisements

3 responses to “ટેસ્ટ વિડિયો

 1. pragnaju નવેમ્બર 20, 2015 પર 8:17 એ એમ (am)

  હવે બીલીઓનેર વીડીયો
  ભારત જેવો સવા અબજનો દેશ અને ૩૦ કરોડનું બુદ્ધિબળ અને ૧૧૦૦ જેટલા બીલીયોનેર છે તે દેશ શું કામ દુબઈ-શારજાહનાં સોનાનાં બે નંબરીયા બજારને ધમધમાવે છે? નરેન્દ્ર મોદી,
  યાદ
  માંડવડે રે કાંઈ ઢાળોને બાજોઠી કે ફરતી મેલોને કંકાવટી
  તેડાવોરે કાંઈ આશાપુરાનો જોષી કે, આજ મારે લખવી છે કંકોત્રી
  અને તેડાવો રે કોઈ અમદાવાદના સોની કે, ઘડાવવી છે મારે
  નણંદ બાની બંગડી, નથડી ને ઝાંઝરીયું
  ઘણાને તો મીલીયોનેર થતા ટાલ પડે ! ધન્ય તમને ધોળા તો ધોળા ટાલ પર વાળ…..

 2. Vinod R. Patel નવેમ્બર 20, 2015 પર 8:49 પી એમ(pm)

  એક જ સ્ક્રેચ વિડીયોમાં બીજા વિડીયો પણ બતાવી તમે તો કમાલ કરી મારા મીલીયોનેર સુરેશભાઈ !

  મનને ગમતું કરવાનાં આનંદ આગળ મીલીયન રૂપિયા પણ ઓછા પડે .

 3. P.K.Davda નવેમ્બર 21, 2015 પર 10:50 એ એમ (am)

  Wonderful, excellent !! Congratulations is a very small word for what you have achieved !!
  તમારા પેગડામાં અમારો પગ ન જાય !! સલામ ! નમસ્કાર ! સાષ્ટાંગ !!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: