સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Rat race

ગુજરાતી બ્લોગ પર અંગ્રેજી શિર્ષક?

હા! જે લેખ બહુ જ ગમી ગયો, એની છેલ્લી પંક્તિ છેક ઉપર ચઢાવી દીધી….

The irony of a rat-race is
that even after winning it,
you still remain a rat!
 

અને એ વિચારતા કરી દે તેવો લેખ આ રહ્યો…

wegu

આ ચિત્ર પર ક્લિક કરો

રેટ રેસ…
મૂષક દોડ..
સમૃદ્ધ થવાના,
જાણીતા થવાના,
લોકપ્રિય/ લોક વ્હાલા થવાના
મોક્ષ પામવાના
ગન્તવ્ય સ્થાને પહોંચવાના
અભરખા જ અભરખા. 

સ્વાર્થ સિવાય કશું જ ન સમજતા હોવા છતાં, કદી પોતાની જિંદગી જીવ્યા જ નહીં. એક પૈસાની પણ જરૂર ન પડે અને છતાં મજા જ મજા કરાવે તેવી ઢગલાબંધ ચીજો/ રમતો હોવા છતાં..

વાહ ! વાહ! મેળવવાના અભરખા !

કદાચ…..જીવ્યા જ નહીં. કેવી કરૂણતા?

One response to “Rat race

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: