સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

૨૦૧૬ ની ભવિષ્યવાણી !

    ……..આ વર્ષે એક શુભ સમાચાર એ છે કે વર્ષ દરમ્યાન જે વ્યક્તિઓ “ઈચ્છશે” તેઓ સુખ અને આનંદમાં રહી શકશે. આ વર્ષ, આગળનાં વર્ષોની જેમ જ, ખાતરી આપે છે કે જેઓ જાગૃત રહેશે અને વિચારપૂર્વક જીવશે, તેઓ આનંદથી જ જીવશે, જીવી શકશે. તેમને કોઈ મોંઘવારી, કોઈ ચુંટણી, કોઈ પણ પક્ષ, ટીવી કે મોબાઈલ ફોન કે નેટ આનંદમાં જીવતાં અટકાવી નહીં શકે. જો તેઓ છાપામાં વ્યર્થ સમાચારો નહીં વાંચે, ટીવી પરની બકવાસ સીરિયલો નહીં જૂએ, વૉટ્સએપ્પ પાછળ સમય નહીં વેડફે, આનંદથી જીવવા માટે કોઈ બીજાં પર આધાર નહીં રાખે, કોઈના ચેલા ચમચા નહીં બને, સ્વતંત્ર રીતે વિચારશે,સતત જ્ઞાનના સંપર્કમાં રહેશે ,આત્મતૃપ્ત રહેશે, તો આ વર્ષ જ નહીં, પણ આવનાર કોઈ પણ વર્ષ તેમને દુઃખી કરવા સમર્થ જ નહીં બની શકે.

happy-new-year-2016

‘વેબ ગુર્જરી’ પર નવા વર્ષનો આ ગમતીલો સંદેશ વાંચવા ઉપરની સુવર્ણમુદ્રા પર ‘ક્લિક’ કરો.

 

3 responses to “૨૦૧૬ ની ભવિષ્યવાણી !

 1. pragnaju જાન્યુઆરી 1, 2016 પર 1:11 પી એમ(pm)

  એક બમનને કહાં હૈ…

 2. mdgandhi21 જાન્યુઆરી 1, 2016 પર 9:22 પી એમ(pm)

  આ ભવિષ્યવાણી બહુ સુંદર અને સમયસરની છે, પણ, અમને તો તમે દરરોજ સારાસારા લેખો આપતાં રહેશો તેવી સાચી ભવિષ્યવાણીમાં બહુ રસ છે..

  તમને સૌને નવું વર્ષ સુખમય, નીરોગી અને આનંદમયી નીવડે તેવી અભ્યર્થના….

  મનસુખલાલ ગાંધી
  Placentia (Los Angeles), CA
  U.S.A.

  Date: Fri, 1 Jan 2016 16:05:21 +0000
  To: mdgandhi21@hotmail.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: