સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રિવર વોક અને બંધ બારી – વિડિયો

પણ ..

      એમ ન હોય કે, મારાથી અનેક ગણું ચઢીયાતું કોઈક હોવાપણું એવી અપ્રતીમ ચેતના ધરાવતું હોય; જેના થકી એને કોઈ દેખીતા રંગ, રુપ, આકાર કે હોવાપણાંની જરુર જ ન હોય? જેને માનવ મનની કે અસ્તીત્વ અથવા અનસ્તીત્વની મર્યાદાઓ નડતી ન હોય? જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય? જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે વીના કારણ, ધસમસતાં અને પ્રગટ અસ્તીત્વ વાળાં કરી દેતું હોય?

      – પચાસ માળ ઉંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ મારી આંખે ન દેખાતા માંધાતાની જેમ?

ઓક્ટોબર – ૨૦૦૯ ની આ વાત… આખી આ રહી.

એના પરથી બનાવેલ સ્ક્રેચ પ્રોજેક્ટ …૨૨, જૂન – ૨૦૧૪

rw

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

અને હવે એના પરથી બનાવેલ યુ-ટ્યુબ વિડિયો….

One response to “રિવર વોક અને બંધ બારી – વિડિયો

  1. Vinod R. Patel જાન્યુઆરી 11, 2016 પર 3:14 પી એમ(pm)

    સાથે ઓડિયો જો મુક્યો હોય તો રંગ રહી જાત !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: