સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મારી આસપાસ ભાસ્કર છે ને!

  • ફિલસુફી
  • અંતરયાત્રા
  • જીવનનાં રહસ્યો
  • માનવ મનનાં ઊંડાણ

      આ બધાં આ બ્લોગના રસના વિષયો પહેલેથી રહ્યા છે. પણ મન મહોરી ઊઠે એવા જીવનની કથા જાણવા મળે, ત્યારે એની સુવાસ ફેલાવવા તલપાપડ થઈ જવાય છે.

     એવા જ એક સામાન્ય માણસના જીવનની કથા વાંચી મન મહોરી ઊઠ્યું.

લેખિકા દર્શના ધોળકિયા

wegu

આ ચિત્ર પર ક્લિક કરો

એક નાનકડી ક્લિપ…

       છેલ્લાં થોડાં વર્ષોથી ગામનું જૂનું ઘર છોડીને કોલોનીના નવા ઘરમાં વસેલા ભાસ્કર નવા વાતાવરણમાંય સંસ્કૃતિની લહેર પ્રસરાવતા રહ્યા છે. ફળીયાના નિરક્ષર લોકોની જીભે સંસ્કૃત શ્ર્લોકો રમતા કરીને આખાય પાડોશને તેમણે કિલ્લોલતો કરી મૂક્યો છે ! સમય, વય ને સ્થાન તેમને રોજિંદા જીવનથી વિમુખ કરી શક્યાં નથી. આજે પણ બજારુ વસ્તુને નકારીને ભાસ્કર ઘરમાં જાતે જ વાનગીઓ બનાવે છે. આખા પરિવારને જમાડે છે અને ‘ભોજ્યેષુ માતા’નો અનુભવ સંપડાવે છે.

Advertisements

One response to “મારી આસપાસ ભાસ્કર છે ને!

  1. Vinod R. Patel જાન્યુઆરી 20, 2016 પર 10:04 એ એમ (am)

    ભાસ્કર -નામ એવું જ કામ . અનોખું વ્યક્તિત્વ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: