સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મારી ચિત્રકળા અને ….અવલોકન!

     ઘણા વખત પછી વલીદા અહીં હાજર  થાય છે. તેમના લેખના સમાપન ટાણે એક મઝાનું સૂચન વાંચી આ (અ)કળાકારની ચિત્રકળા સણકી ઊઠી.

આ રહ્યું એ મહાન ચિત્ર…sbj_vali

એનો પ્રેરણાસ્રોત આ લેખ…

wm_tales

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

અને એ પ્રેરક લેખાંશ …

        લેખસમાપન પૂર્વે, આપનાં અનુગામી શિશુઓ (Child Successors)ને થોડાંક એબ્સર્ડ ચિત્રો શીખવી દેવાની મારી ધગશને ન્યાય આપી દઉં. તેમણે તેમના ચિત્રકલાના શિક્ષકને કાળી સ્લેટમાં ‘રાત્રિ’ લખેલું, લીલી સ્લેટમાં ‘હરિયાળી’ લખેલું અને સફેદ કાગળમાં ‘દિવસ’ લખેલું Instant Coffee ની જેમ બતાવી દેવાનું છે !

ચિત્રકળા પત્યે હવે અવલોકન કાળ…

મૂળ લેખના કથાવસ્તુને સુસંગત……

આખી જિંદગી
અને આખી દુનિયા…
એક
એબ્સર્ડ ડ્રામા
સિવાય કશું નથી.
ભલે …
વિવેચકો
અને
વિચારકો
એમાંથી
અર્થ કાઢવા મથ્યા કરે !

ઓલ ઈઝ મિનિંગલેસ
……

ઇટ જસ્ટ હેપન્સ.

3 responses to “મારી ચિત્રકળા અને ….અવલોકન!

 1. Valibhai Musa જાન્યુઆરી 22, 2016 પર 12:04 પી એમ(pm)

  વાનરવેગે
  ચઢાવી દીધો, ભાયા
  ચણા-તરુએ!

  ગજબનાં અવલોકનો ! ગજબનું ભેજું ! ગજબનાં સર્જનો ! (અ)કળાકાર નહિ, પણ અકળ કળાકાર !!!

 2. Vinod R. Patel ફેબ્રુવારી 4, 2016 પર 3:48 પી એમ(pm)

  ઇટ જસ્ટ હેપન્સ.

  વાત બિલકુલ સત્ય. જે સમયે જે થવાનું હોય છે એ થઈને જ રહે છે.પાણીના વહી રહેલા પ્રવાહ ને
  સમુદ્રમાં વિલીન થવાથી મુક્તિ મળે છે.સમુદ્ર એના વિશાળ પેટમાં આવા ઘણા પ્રવાહોને સમાવીને પણ સ્થિર રહે છે .પાણી, વરાળ, વાદળ અને છેવટે પાણી … ઇટ જસ્ટ હેપન્સ..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: