સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બીજાને મદદ કરવાની લાગણી

     “મારી પાસે જે છે તેનાથી મને સંતોષ છે, અને એનાથી ઓછામાં પણ મને ચાલી શકે. મને વધુની જરુર નથી. વધારેને હું શું કરું?”

     એ પુછે છે – એ બતાવે છે કે તમારી પાસે બીજાને મદદ કરવાની લાગણી માત્ર હોવી જોઈએ.

 

        કોની વાત છે આ?

       એ કોઈ ધર્મગુરૂ કે ઉપદેશક નથી. આ રહ્યા એ સાદા, સીધા, ચા વાળા shekhar

વિશેષ વાંચન માટે નીચેના ફોટા પર ક્લિક કરો….

gv

Advertisements

4 responses to “બીજાને મદદ કરવાની લાગણી

  1. aataawaani જાન્યુઆરી 23, 2016 પર 10:31 એ એમ (am)

    બહુ સરસ શીખવા જેવી વાત છે . મેં એક 48 કડીયુંની એક કવિતા બનાવી છે। એમાંની 39મી કડી આ રીતે લખી છે
    achchhe काम. करो दुनियामे इच्छो सबकी भलाई
    होसके उतनी मदद करो तुम छोडो दिलकी बुराई। ……संतो भाई समय बड़ा हरजाई

  2. aataawaani જાન્યુઆરી 23, 2016 પર 11:34 એ એમ (am)

    તમને મદદની શી જરૂર ઉભી થઇ છે . મારા સુરેશ ભાઈ ?

  3. Vinod R. Patel જાન્યુઆરી 23, 2016 પર 1:17 પી એમ(pm)

    નાના માણસની એક મોટી પ્રેરક વાત

  4. hirals જાન્યુઆરી 24, 2016 પર 1:22 એ એમ (am)

    બહુ સરસ શીખવા જેવી વાત છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: