સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાક્ષીભાવ

        You would have often seen people wrestling. There is happiness and excitement on the faces of those who are watching the wrestling match. But the wrestlers are sweating it out in the ring; they are angry and their clothes get torn in the tussle.
               In the same way, in a game of cricket, you do not see a smile on the faces of the players, but the people who are watching the match are excited and happy, and all their attention is on the game. They clap and applaud the players.

      Seeing this, I thought that, if every person were to take a step back and observe his own mind as a witness then such a great comfort can dawn from within. Whatever events are happening in our lives, we should just observe them like a witness. We are actually the eternal witness.

નીચેના ફોટોકૂ પર ક્લિક કરી આખો સંદેશ વાંચો…

30sep201511

Advertisements

2 responses to “સાક્ષીભાવ

 1. pragnaju January 23, 2016 at 8:23 am

  આંખ બંધ કરીને
  ઊંડો શ્વાસ લઈને
  સૌથી પહેલા વિચાર આવશે,
  પછી
  વ્યક્તિ દેખાશે
  અને
  પછી સ્થિતિઓ દેખાશે.
  આ બધાથી ડરો નહીં,
  શૂન્ય આવશે,
  જે તમારો સાક્ષીભાવ છે.

 2. Vinod R. Patel January 23, 2016 at 1:11 pm

  જીવનમાં સાક્ષીભાવ એટલે કે નિર્લેપતા બહુ જ જરૂરી છે પરંતુ એ પામવી એટલી સહેલી નથી. એના માટે યોગ્ય મનોભાવ કેળવવો પડે. એવો મનોભાવ સતત સાધનાથી આવે .રામકૃષ્ણ પરમહંસ કેન્સરની પીડાઓ વચ્ચે પણ હસી શકતા હતા. તેઓ કહેતા કે પીડા શરીરને છે મારા મનને નહિ. મારું મન તો હમેશાં પ્રભુ સાથે જોડાએલું રહે છે જે પીડાને ભુલાવી દે છે . આવો સાક્ષીભાવ બધામાં જોવા ન મળે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: