સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બારણું ખુલ્યું – એક અવલોકન

animated-door-image-0002

અહીં એ બારણાંની વાત કરી હતી.

        વાત જાણે એમ છે કે, એ તો હતું જ! આ લખનારને એનું ગનાન થ્યું, એને હડસેલો માર્યો, અને એના માટે એ ફટ્ટાક કરતુંકને ખુલી જ્યું! હવે એનો ઉપયોગ એને મન ભાવન ‘સ્ક્રેચ’ પ્રોજેક્ટોમાં  કે પાવર પોઈન્ટ શો અને યુ-ટ્યુબ વિડિયો બનાવવા કરી શક્શે.  એ ઉપલબ્ધિના આનંદમાં ગઈકાલના એના જાહેરીકરણ (!) થકી બીજા રસ ધરાવનારા પણ એ બારણાંને હડસેલો મારી એમાં પ્રવેશી શકશે – એની પાછળ રહેલા બહિશ્તનો લાભ લઈ શક્શે !

પણ…

     એક વાત ચોક્કસ આત્મસાત થઈ છે કે, સદવિચાર, ગુરૂ / ગુરૂભાઈ સંગ, ભજન/ કિર્તન/ સદગ્રંથ વાંચન એમાંનું કશું જાગૃતિ વિના કશા કામનું નથી. એ દિશા બતાવી શકે, પણ એક ડગલું પણ ચાલ્યા વિના કશું કામનું નૈ. 

     બારણાં તો હોય જ છે. સદગુરૂઓ, સદગ્રંથો, સત્સંગની તકો તો હોય જ છે – અનાદિ કાળથી. પણ એમને ખોલવા ટકોરો કે હડસેલો આપણે જ મારવો પડતો હોય છે. આપણે જ પહેલું ડગલું ભરવું પડતું હોય છે. આપણે જ ઘોર નિંદરમાંથી જાગવું પડતું હોય છે. એ વના…

કશો શક્કરવાર
નો વળે…

નો વળે…
નો વળે…
અને 

નો જ વળે…

 ચાલતા રે’જો

અને ચાલતા થયા પછી? આમ ઊડાય…બધી જાતની ગુલામીઓમાંથી આઝાદ બની જવાય.
animated-eagle-image-0036

Advertisements

One response to “બારણું ખુલ્યું – એક અવલોકન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: