સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચકિત મુદ્રા!

કેમ નવાઈ પામી ગયા ને?

પણ આ એક યોગ-રીત છે!

wow3

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.

       Turn every question into wonder, “Wow!” Wonder is the preface for yoga. Yoga does not just mean exercise, it is the union with the universe.

    The preface of yoga is wonder or ‘wow’. Any time you say, “Wow”, the mind stops. Nature has provided you with so many opportunities in life to get into a state of ‘wow’, either through beauty or through shock. This is called Chakit Mudra.

હમ્મેશ ખુશમિજાજ રહેવાની, મોજમાં જીવવાની મજા જ મજા…..

wow

Advertisements

2 responses to “ચકિત મુદ્રા!

 1. Vinod R. Patel February 5, 2016 at 12:11 pm

  અંગ્રેજી શબ્દ “વાવ -WOW !” ને મળતો એવા જ ભાવ દર્શાવવા માટેનો ગુજરાતીમાં શબ્દ છે “વાહ !”

  એની વિરુદ્ધનો દુખ અને નિરાશાનો ભાવ દર્શક શબ્દ છે “આહ !”

  જેને “આહ ” ને “વાહ “માં ફેરવવાની કળા આવડી ગઈ એને જ જીવનમાં આનંદની અનુભૂતિ થાય.

  આ કળા માટે જીવન તરફ જોવાનો અભિગમ -ATTITUDE-બદલવો પડે.

  ઘણાને ગુલાબના કાંટાઓ જ દેખાય જ્યારે ઘણાને કાંટાઓ વચ્ચે હસતા -ખીલતા ગુલાબના ફૂલો અને એની સુગંધના આનંદ નો અનુભવ થાય .

  જિંદગી આહ નહી પણ વાહ છે દોસ્તો ,
  અભિગમ બદલી આહને વાહમાં પલ્ટી,
  જીવનની મજા લેવાની કળા આવડી .
  એને જીવન જીવ્યાની મજા જ મજા !.

  બીજું, WOW શબ્દને જો ઉલટાવી નાંખો તો MOM -માતા- શબ્દ બને છે.

  કુટુંબ માટે એક MOM જે પ્રેમથી જે કામ અને ત્યાગ કરે છે એ જોઈ ચકિત મુદ્રા WOW થાય જ છે ને !

 2. hirals February 6, 2016 at 5:53 am

  Chakit Mudra! Wow.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: