સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વિઝનિયરિંગ

         નવો જ શબ્દ. વાંચતાં જ વિઝનો જાગી ગયાં! અંતરની યાત્રાની વાત્યુંના આ બ્લોગ પર ‘ડાઉન ટુ અર્થ’ વાત.

         પણ…

મત્લો તો એ…. એ …. ને એ….. જ!

પહેલાં આ વિડિયો જોઈ લો…


વિગતે અભ્યાસ માટે આ વેબ સાઈટ…

pg

આ ચિત્ર પર ક્લિક કરો

       જ્યારે આપણે અંદર તરફ નજર કરવાનું શીખતા થઈએ, ત્યારે જાતજાતના બારણાં ખુલવા લાગતા હોય છે. આ વિડિયોમાં બતાવ્યા છે તેવા મહાનુભાવો – નિકોલા ટેસ્લા,થોમસ આલ્વા એડિસન, આઇન્સ્ટાઈન,આઈઝેક ન્યુટન  વિ. શી રીતે યુગપરિવર્તક વૈજ્ઞાનિક શોધો કરી શક્યા – એની ભીતરની વાત કદાચ….. આ વિડિયો કહી જાય છે.

     અંદર તરફની યાત્રા
બહારના જગતથી વિમુખ નથી
– ન જ હોવી જોઈએ.
માત્ર ૧૮૦ અંશનો વળાંક જ.
પણ બન્ને આ જ સ્થળ પર
અને આ જ ક્ષણમાં
હાજરાહજૂર
મોજૂદ.

સાભારશ્રી. મહેન્દ્ર ઠાકર, મુંબાઈ

Advertisements

One response to “વિઝનિયરિંગ

  1. pragnaju ફેબ્રુવારી 6, 2016 પર 6:54 પી એમ(pm)

    મત્લા એકથી વધુ હોઈ શકે. મત્લા સિવાયના શેરોમાં પ્રથમ મિસરામાં રદીફ હોતા નથી.

    બીજા મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: