સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પેગ સોલિટેર

આમ તો આ બ્લોગ માટે આ પોસ્ટ યોગ્ય નથી. પણ નીચેનો વિડિયો તરતો મુકતાં આનંદ વિભોર થઈ જવાયું- એ સૌ મિત્રો સાથે વહેંચવાની તલપ થઈ આવી.

લો એ વિડિયો માણો…

અને એ રમત જાતે રમવાનું મન થઈ જાય તો અહીં રમી લો….

 

PS_stage

આ ચિત્ર પર ક્લિક કરો.

     આ પ્રોજેક્ટ બનાવતી વખતે ઘણી બધી નવી જાણકારી મેળવવાની અને એ મેળવવાનો આનંદ માણવાની મજા આવી. ખાસ તો ….

  • ‘સ્ક્રેચ’ પર જ વિડિયો બનાવવાની મજા
  • આવી રમતોનાં પગથિયાં ( Steps) રેકોર્ડ કરવાની રીત
  • આખાને આખા લિસ્ટને એક જ ક્લિકે ‘બોલતું’ કરવાની રીત.

આમ…

peg_list

અને એનો કોડ કેટલો સાદો અને સીધો?

peg_list_1

Advertisements

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: