સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રચંડ ધડાકો

પરિવર્તન શ્રેણીના લેખોની શરૂઆત ‘પ્રચંડ ધડાકા‘ થી થઈ હતી !! 

હવે એની કલ્પનાનું ‘સ્ક્રેચ’ રૂપ…

આ ચિત્ર પર ક્લિક કરો...

આ ચિત્ર પર ક્લિક કરો…

      એ ધડાકાઓની સતત ચાલુ રહેતી, બદલાતી રહેતી, હારમાળાઓની એક નિમિષ માત્રમાં સર્જાતા રંગો કેવા કેવા હોય?
આવા…

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

4 responses to “પ્રચંડ ધડાકો

 1. Vimala Gohil ફેબ્રુવારી 28, 2016 પર 12:52 પી એમ(pm)

  પ્રોજેક્ટ્માં ટેક્નીકલી બહુ ના સમજાય પણ આપની સુચનાઓને અનુસરીને મજા લઈ શકાય છે,તેમ આજે
  ધડાકો તો થયો પણ આ ધડાકાથી વિધ્વંશને બદલે મેઘધનુષી રંગ સભર નવ સર્જન થયું.સવાર અમારી રંગભરી બની ગઈ. આવા ધડાકાના અવાજો અમારા સુધી પહોંચાડતા રહો એ વિનંતિ.

 2. Vinod R. Patel ફેબ્રુવારી 28, 2016 પર 2:16 પી એમ(pm)

  આ સ્ક્રેચ કૃતિમાં બે ફરતા દડાઓ મેઘ ધનુષી રંગોની જે આંખોને જોવી ગમે એવી સુંદર માયા જાળ રચે છે એ ખરેખર કાબિલે દાદ છે.

 3. સુરેશ ફેબ્રુવારી 28, 2016 પર 3:31 પી એમ(pm)

  તમે સૌએ રસ લીધો , એ માટે ખુબ ખુબ આભાર.
  ————
  આ પ્રોજેક્ટોમાં તમારે ‘કોડ’ સમજવાની જરૂર નથી. એ તો પડદા પાછળનું કામ છે.
  પણ અહીં પહેલા પ્રોજેક્ટમાં, સાવ નાના એક દડામાંથી( સાઈઝ ૧ %) એનાં ૨૦ બચ્ચાં (clone) પેદા થાય છે, અને તરત જ વધવા માંડે છે. ૨૮૦૦ % સાઈઝ થાય ત્યારે, બધાં નાશ પામે છે, અને મૂળ દડો ફરીથી ૧ % નો બની સર્જન શરૂ કરે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિલયની ‘બીગ બેન્ગ’ થિયરીનું મોડલ બનાવવા પ્રયત્ન કર્યો છે.

  સાઈઝ આટલી મોટી બનાવવાનો આઈડિયા બીજા કોઈએ બનાવેલ બીજા પ્રોજેક્ટમાંથી આવ્યો હતો. એ પ્રોજેક્ટનો ઉલ્લેખ છેલ્લે કર્યો છે. એમાં બે જ દડી ફરતી ફરતી રંગ બેરંગી સૃષ્ટિ ઊભી કરે છે . આ પુરૂષ અને પ્રકૃતિનાં પ્રતિક તરીકે મેં ગણ્યા છે.
  બે ય પ્રોજેક્ટો સાથે મળીને સર્જન પ્રક્રિયા અને સતત પરિવર્તનને ઉજાગર કરે છે.

 4. mdgandhi21 ફેબ્રુવારી 28, 2016 પર 7:32 પી એમ(pm)

  બહુજ સરસ……………………………….

  Date: Sun, 28 Feb 2016 09:40:01 +0000
  To: mdgandhi21@hotmail.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: