સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન જીવવાની કળા એટલે શું?

       The Art of Living is more of a principle; a philosophy of living life to its fullest. It is a movement and not really much of an organization. Its core value is to find peace within oneself and to unite people of different cultures, traditions, religions, nationalities; thus reminding us all that we have one goal to uplift human life everywhere. It is a collective effort to bring together Bhakti (devotion),Shakti (inner strength and resolve), Yukti (awakened intelligence) and Mukti (sense of freedom) in one’s life. It is an art of uniting minds and hearts in a unique harmony.

જીવન જીવવાની કળા એ એક સિદ્ધાંત કરતાં કાંઈક વિશેષ છે. એ જીવનને પૂર્ણ રીતે જીવવાની ફિલસુફી છે. એ એક સંસ્થાનું કેવળ એક આંદોલન કે અભિયાન જ નથી. એના પાયામાં છે – માણસની અંદર ગર્ભિત રહેલી શાંતિને ઉજાગર કરવું તે, અને તેના દ્વારા વિવિધ પ્રકારની  સભ્યતા, રૂઢિ, ધર્મ, રાષ્ટ્રીયતાનો સમન્વય. આની પાછળ દરેક જગ્યાએ માનવ જીવનના સ્તરને ઊંચું લાવવાનો હેતુ છે.   એ હેતુ છે…..

બધા સાથે મળીને
ભક્તિ,
શક્તિ,
યુક્તિ( જાગૃત પ્રજ્ઞા)
અને
મુક્તિનો
દરેકના જીવનમાં
એકસાથે
સાક્ષાત્કાર
કરવો.

Art Of Living  સંસ્થા દ્વારા દિલ્હીમાં યોજાઈ ગયેલ આંતર રાષ્ટ્રીય સંસ્કૃતિ સમારોહ ( The World Culture Festival – March 2016) ના ઉદ્ઘાટન સમયે તેના સ્થાપક શ્રી. શ્રી. રવિશંકરે આપેલ સ્વાગત પ્રવચનનો અંશ.

આખો સંદેશ અહીં…

aol_march_16

આ ચિત્ર પર ક્લિક કરો

અને એ સમારોહ વિશે સરસ સંકલિત માહિતી અહીં …..

vv_hdr

આ ચિત્ર પર ક્લિક કરો…

Advertisements

2 responses to “જીવન જીવવાની કળા એટલે શું?

  1. Vinod R. Patel March 16, 2016 at 11:27 am

    Sri Sri Ravi Shankar’s Speech at the Inauguration of World Cultural Festival, New Delhi 0n March 11,2016

  2. pragnaju March 16, 2016 at 8:10 pm

    ખૂબ સુંદર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: