સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાકિસ્તાન, સિરિયા, જોર્ડન,લેબેનન

કેમ? આતંકવાદના કોઈ નવા ભડાકાના સમાચારની અપેક્ષા મનમાં જન્મી ને?

આ વાંચો…

          It is so heartening to see people from Pakistan here, and our neighbors from Nepal and Bhutan. Here today, we also have a chief guest from Syria, Grand Mufti of Syria is here. When he met with me yesterday he said, “Gurudev, India has the oldest philosophy of the planet and I very much would love to see this, and be a part of this beautiful festival that you are having. We need this peace in Syria today”
       I said, “Of course yes, we are with you”.
      We have people from Iraq here, we have people from Lebanon and Jordan. We all need to wake up to the Human Values that all religions have been talking about all through the ages. Since time immemorial through the ages, all religions have always said one thing – and that is to uplift humanity. The meaning of Dharma is exactly this: Dharma is that which upholds us, uplifts us, and prevents us from going astray or falling into negativity.

સાચું, ખોટું પણ … આપણી ભાષામાં ભાષાંતર…

     પાકિસ્તાનના લોકોને અહીં જોઈને આનંદ થાય છે. એવો જ આનંદ આપણા પાડોશી દેશો નેપાલ અને ભુતાનના લોકોને જોઈને પણ થાય છે. આજે આપણી વચ્ચે સિરિયાથી આવેલા માનદ મહેમાન , સિરિયાના મુખ્ય મુફ્તિ પણ છે.જ્યારે તેમની સાથે મારે ગઈકાલે મુલાકાત થઈ, ત્યારે તેમણે મને કહ્યું, ” ગુરૂદેવ! આ ગ્રહ પરની સૌથી જૂની ફિલસુફી ભારત પાસે છે. આજે આ મહાન ઉત્સવ જોવાનું,  માણવાનું અને તેના એક ભાગ બનવાનું મને બહુ જ ગમશે. અમારે સિરિયામાં આવી શાંતિની તાતી જરૂર  છે.”

    મેં તેમને કહ્યું, ” અલબત્ત, અમે તમારી સાથે જ છીએ.”

    આજે આપણી વચ્ચે ઈરાક,લેબેનન અને જોર્ડનના માણસો પણ છે. આખી દુનિયાના બધા ધર્મો હજારો વર્ષોથી જે વાત દોહરાતા આવ્યા છે તે ‘માનવ મૂલ્યોનું ઉત્થાન અને માનવતાનું ઉર્ધ્વીકરણ.’ માટે આપણે જાગૃત થવું જોઈએ. ‘ધર્મ’ નો ખરેખર અર્થ છે –

ધર્મ એ છે કે,
જે આપણને
એકમેક સાથે
જોડી આપે છે.
ઊંચા લાવે છે.
નકારાત્મક વલણોના કારણે
ગુમરાહ થવામાંથી
આપણને
બચાવે છે.

       તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાયેલા આંતર રાષ્ટ્રીય સાંસ્કૃતિક સમારોહમાં વિશ્વના ધાર્મિક વડાઓને સંબોધતાં શ્રી. શ્રી. રવિશંકરે શરૂઆતમાં આમ કહ્યું હતું.

આખું સંભાષણ આ રહ્યું…

The Kingdom Of God Is Within You

sri

આ ચિત્ર પર ક્લિક કરી એ વાંચો.

 

 

Advertisements

3 responses to “પાકિસ્તાન, સિરિયા, જોર્ડન,લેબેનન

 1. સુરેશ માર્ચ 17, 2016 પર 9:47 એ એમ (am)

  Two beautiful narrations from the speech –

  Back then, when we were still discussing how to organize this huge event, a small farmer boy approached us one day. He must have been less than 30 years old and he came with one of our volunteers. The volunteers told me, “Gurudev, this boy wants to give you something”. I asked him what it was. The boy handed over an envelope to me. Usually the envelopes that come to me contain letters from people writing about their problems and difficulties. But when I opened this boy’s envelope, I found there was a cheque in it for 20 Lakh rupees. The boy said to me, “Gurudev, you have undertaken such a grand event for the good of everyone. You must accept this small token from my side”.
  I asked him what he did for a living. He said, “I have a farmland of 4 acres a little ahead of Gurgaon”.
  I asked him how much money he had earned so far, and he said “Gurudev, I have one crore rupees till now, and me and my mother live together on the farm”.
  I told him, “My dear, this pure feeling of contribution that you have is enough for me. I will not take this hard-earned money of yours”.
  He felt surprised and asked, “Gurudev, is it less? Shall I contribute more?”
  I told him, “No”.
  Then the boy started crying. I hesitatingly told him, “Alight my dear, I shall take only 1% of this amount since you want to contribute so sincerely. This feeling you have itself is good enough”.
  Similarly, a school teacher also came to me one day to contribute. I asked her what she did. She said, “Gurudev, I teach in a school”. Just see the feeling, the purity of her intention. I told her the same thing, “Relax my dear, your intention to contribute itself is good enough. I will only accept Rs. 500 from you and not more”.

 2. pragnaju માર્ચ 17, 2016 પર 5:27 પી એમ(pm)

  ધર્મ એ છે કે,
  જે આપણને
  એકમેક સાથે
  જોડી આપે છે.
  ઊંચા લાવે છે.
  નકારાત્મક વલણોના કારણે
  ગુમરાહ થવામાંથી
  આપણને
  બચાવે છે.
  આ સત્ય થી ઉલટું વધારે ઝગડા ધર્મના અધર્મથી થાય છે!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: