સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સંબંધોનું જંગલ

સંંબંધો વિશે એક સરસ લેખ વાંચવામાં આવ્યો

સાભારશ્રી. ઉત્તમ ગજ્જર, ડો. શશિકાન્ત શાહ, ગુજરાત મિત્ર( ૩૦, માર્ચ – ૨૦૧૬)

એમાંથી એક ટાંચણ…

 

ralations

આખો લેખ અહીં વાંચો….relations

Advertisements

2 responses to “સંબંધોનું જંગલ

  1. Vinod R. Patel માર્ચ 31, 2016 પર 11:05 એ એમ (am)

    સંબંધમાં સમ બંધન હોય તો એ ટકે. સમ બંધન એટલે હૃદયની લાગણીનું એક સરખું બંધન .બે માણસોને જોડતું આ બંધન અહમની નાજુક દોરીથી બંધાયેલું હોય છે. એને વધુ ખેંચવામાં આવે તો તૂટી જતાં બહુ વાર નથી લાગતી. એટલે જ કહેવાય છે ,સંબંધ રાખો, જાળવો .

  2. jagdish48 એપ્રિલ 2, 2016 પર 12:19 એ એમ (am)

    સંબંધો મર્યાદિત આપોઆપ થાય છે. આજની ફાસ્ટ લાઈફમાં લાગણીના સંબંધો સિવાયના સંબંધો જાળવવા પડે. મહદ અંશે સૌ પોતપોતાના કાર્યો/પરિવારમાં ડુબી ગયેલા હોય છે અને એથીય વધારે તો સંબંધો બંધાતી વખતે ‘આ સંબંધ મને શું કામ આવી શકે તેમ છે’ એ ગણત્રી ધ્યાનમાં લેવાયેલી હોય છે (કોઈ મોટી વ્યક્તિ સાથેનો સંબંધ – ‘અમારે આમની સાથે ઘર (?) જેવા સંબંધ છે’ એવો અહમ (ભ્રાંતિ) પોષવા રખાતો હોય છે) આવા સંબંધો ક્યાં તો જાળવવા પડે છે અથવા તો આપોઆપ સમાપ્ત થાય છે. જે સંબંધો દિલથી-લાગણીથી બંધાયેલા હોય તેને ‘મેનેજ’ કરવાની જરુર નથી.
    આર્ટીકલના અક્ષરો ઝીણા પડ્યા તેથી વાંચી શકાયા નથી………. ઉપરના મારા અંગત વિચારો છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: