સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન

        ‘વેબ ગુર્જરી’  માટે શ્રી. વલીભાઈ મુસાના પ્રૂફ રિડિંગ સાથે આ સત્યકથા લઘુનવલ તરીકે લખી અને પ્રકાશિત થઈ ત્યારે  એની ઈ-બુક બનાવવાનો આછો પાતળો ખ્યાલ હતો. પછી તો એ વાત વિસરાઈ જ ગઈ. પણ એ અડધી બહાર પડી ત્યારે પ્રતિલિપિ વાળાં કુ. સહૃદયી મોદીએ એને ઈ- બુક તરીકે પ્રતિલિપિ પર મુકવાનું નક્કી કર્યું હતું. કાળક્રમે બહેનની એ વાત પણ ભુલાઈ ગઈ.

     પણ આજે જ એકાએક  ખબર પડી કે, આ કામ એવણે કરી દીધું છે. આ રહ્યું…

km

આ ચિત્ર પર ક્લિક કરો

હાર્દિક આભાર – પ્રતિલિપિ ટીમનો.

આ બ્લોગ પર એ લઘુનવલ આ રહી, જે અલગ અલગ પ્રકરણ તરીકે ત્યાં વાંચી શકાશે.

Advertisements

3 responses to “કોટવેથી મેનહટન

 1. aataawaani મે 1, 2016 પર 11:41 એ એમ (am)

  શતરંજની ખેલાડી સ્ત્રી શક્તિ તારો જય જય કાર હો .

 2. pragnaju મે 1, 2016 પર 6:02 પી એમ(pm)

  ગરીબ,કાળી,અનેક યાતનાઓમા આ શતરંજની ખેલાડી સ્ત્રી શક્તિ તારો જય જય કાર હો .

 3. readsetu મે 14, 2016 પર 5:05 એ એમ (am)

  વાહ સુરેશભાઇ. શાંતિથી વાંચીશ. મેં પ્રતિલિપી પર જોઈ હતી.. હવે વાંચવાનું
  વધારે ગમશે.

  2016-05-01 20:16 GMT+05:30 “સૂરસાધના” :

  > સુરેશ posted: ” ‘વેબ ગુર્જરી’ માટે શ્રી. વલીભાઈ મુસાના પ્રૂફ
  > રિડિંગ સાથે આ સત્યકથા લઘુનવલ તરીકે લખી અને પ્રકાશિત થઈ ત્યારે એની ઈ-બુક
  > બનાવવાનો આછો પાતળો ખ્યાલ હતો. પછી તો એ વાત વિસરાઈ જ ગઈ. પણ એ અડધી બહાર પડી
  > ત્યારે પ્રતિલિપિ વાળાં કુ. સહૃદયી મોદીએ એને ઈ- બુક તર”
  >

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: