સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઈશ્વર

એક કાળે ઈશ્વર વિશે આમ લખ્યું હતું. જાન્યુઆરી – ૨૦૦૮

       મારે તો ‘એ’ ઈશ્વર જોઈએ, મારા હોવાપણામાં હાજરાહજુર બેઠલો ઈશ્વર.  પેલો કુરુપ ઈશ્વર નહીં જ. મારે એવા ઈશ્વરની પાસે ઢુંકવું પણ નથી. ભલે તેની ક્રુપા મારા પર ન વરસે. ભલે ને મારે ચોર્યાશી લાખ શું, ચોર્યાશી કરોડ જન્મ લેવા ન પડે.

         મહામુલું જીવન તેણે આપ્યું છે. તેને સાર્થક કરી હર ક્ષણ જીવી શકું તો પણ બસ.

          હું માનવી માનવ થાઉં તો ઘણું.

આખો લેખ આ રહ્યો.

       એ સમય વીતી ગયો. થોડીક માનસિકતા બદલાઈ અને ‘ઈશ્વર’ના જન્મની કલ્પના કરી હતી. આ રહી.

     [ જુલાઈ, ૨૦૦૯ ]

       હવે સમયે ફરીથી કરવટ બદલી છે. હજુ અશ્રદ્ધાનું રૂપાંતર શ્રદ્ધામાં થયુ તો નથી. પણ જીવન તરફનો અભિગમ સાવ બદલાઈ ગયો છે. અને એ નવી પરોઢમાં આ દર્શન વાંચી ઝૂમી ઊઠ્યો. જૂના મિત્ર વૈદરાજ મહેશ  રાવળની કલમે….

તેમની સાથેની મુલાકાત આ રહી…

mr

       અહીં ઈશ્વરના હોવા- ના હોવા વિશે કે એ અંગે શ્રદ્ધા = અશ્રદ્ધા વિશે ચર્ચા કે અવલોકન કરવા નથી. પણ હૈયામાંથી નીકળેલી આ સુંદર રચનાના  પાયા પર રચાયેલા/  જીવાતા જીવન વિશે કોઈ જ ગડભાંજ નથી.

 કેવું જીવન? 

દરેક ક્ષણમાં જીવતા રહેવા માટે,
તમે દરેક ક્ષણમાં મૃત્યુ પામો છો.

ક્ષણો આવે છે, અને જાય છે.
ફૂલની માફક તે ખીલે છે અને કરમાય છે.
પણ દરેક ક્ષણ અને દરેક વ્યક્તિમાં કશુંક મધુર હોય છે.
મધમાખીની જેમ દરેક ક્ષણમાંથી મધ ચૂસી લો;
અને ચાલતા રહો.
સતત વ્યસ્ત મધમાખીની જેમ બની રહો;
અને હોવાપણામાં જ સતત રહો.

શ્રી. શ્રી. રવિશંકર

One response to “ઈશ્વર

  1. Navin Banker મે 6, 2016 પર 12:10 એ એમ (am)

    ખુબ સરસ લેખ. ગમ્યો. Navin Banker  (713-818-4239) My Blog : navinbanker.gujaratisahityasarita.org Ek Anubhuti : Ek Ahesas.   Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.                           .                  ,

    From: સૂરસાધના To: navinbanker@yahoo.com Sent: Thursday, May 5, 2016 9:10 PM Subject: [New post] ઈશ્વર #yiv8512708122 a:hover {color:red;}#yiv8512708122 a {text-decoration:none;color:#0088cc;}#yiv8512708122 a.yiv8512708122primaryactionlink:link, #yiv8512708122 a.yiv8512708122primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv8512708122 a.yiv8512708122primaryactionlink:hover, #yiv8512708122 a.yiv8512708122primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv8512708122 WordPress.com | સુરેશ posted: “એક કાળે ઈશ્વર વિશે આમ લખ્યું હતું. જાન્યુઆરી – ૨૦૦૮        મારે તો ‘એ’ ઈશ્વર જોઈએ, મારા હોવાપણામાં હાજરાહજુર બેઠલો ઈશ્વર.  પેલો કુરુપ ઈશ્વર નહીં જ. મારે એવા ઈશ્વરની પાસે ઢુંકવું પણ નથી. ભલે તેની ક્રુપા મારા પર ન વરસે. ભલે ને મારે ચોર્યાશી લાખ શું, ચોર્ય” | |

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: