સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત

 • ‘મંગળ મંદિર ખોલો દયામય!’ – ન. ભો. દિવેટિયા
 • ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’ – નર્મદ
 • ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ – કલાપી
 • ‘કીર્તિદેવ અને મુજાલનો મેળાપ’ – ક.મા.મુન્શી
 • ‘અશોક પારસી હતો’ – જ્યોતીન્દ્ર દવે
 • ‘અને અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં.’ – ઈશ્વર પેટલીકર
 • ‘મહાજાતિ ગુજરાતી’ – ચન્દ્રકાન્ત બક્ષી
 • ‘કોચમેન અલી ડોસા’ – ધૂમકેતુ

        આ અને આવી ઘણી બધી રચનાઓ પચાસ વરસ પહેલાં લખાઈ છતાં…

 • આપણને કેમ ગમે છે?
 • કેમ યાદ છે?  
 • કેમ પોતીકી લાગે છે?
 • કેમ એ હમ્મેશ માટે અમર છે?
 
      આવા વિચારો તમને આવતા હોય તો, એ અંગે રસ સભર જ્ઞાન, ગમ્મત અને ચપટિક શિક્ષણ મેળવવા એક મંચ ઊભો કરવામાં આવ્યો છે. 
 
     એની એક ચિત્ર ઝલક આ રહી….એની પર ‘ક્લિક ‘ કરી ત્યાં પહોંચી જાઓ
gsm

આ ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચો.

      હાલ આ મચમાં ૬ મિત્રો છે – સાહિત્ય અંગે જાણકારીવાળા, તેમ જ વિનાના. પણ એ સૌને ગુજરાતી ભાષા માટે ગૌરવ છે. ગુજરાતી સાહિત્ય અંગે જાણકારી આપવા/ મેળવવા આ સૌએ કમર કસી છે.
   તમને પણ આ મંચમાં જોડાવા દિલી લલકાર છે.
   તમારા જ્ઞાનનો લાભ આપવા, લાભ મેળવવા જોડાશોને?
    ગૂગલ એકાઉન્ટ હોય તો આ સરનામે લોગ ઈન કરીને જોડાવા માટે અમને જણાવી શકો છો.
   અથવા આ સંદેશ લખનારને ‘હા’ માં જવાબ આપી હાર્દિક આમંત્રણ મેળવી શકો છો.
  કમ સે કમ એક ‘ગરવા ગુજરાતી’ તરીકે આપણી ‘મા’ની અને ‘મા’ જેવી વ્હાલી ભાષાના આ મંચ વિશે તમારા મિત્રો, સગાં સંબંધીઓને જણાવશો ને?
    એટલું જરૂર યાદ રહે કે, 
 • આ ચીલાચાલુ, ‘ટાઈમ પાસ’ ગ્રુપ નથી. 
 • કોઈની અંગત રચનાઓની જાહેરાત માટે પણ નથી.
Advertisements

2 responses to “ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત

 1. Navin Banker મે 8, 2016 પર 10:03 એ એમ (am)

  એક સ્તુત્ય શરુઆત.  અભિનંદન.હવે આપના પ્રશ્નનો જવાબ.(૧) આ બધી રચનાઓ આપણને ગમે છે કારણ કે આપણે તે વાંચી હતી.  આજે આ બધું વાંચવાવાળા કેટલા છે ? અમારા હ્યુસ્ટ્નની અમેરિકન પબ્લીક  લાયબ્રેરીમાં આ બધી કૃતિઓ આજે ય સચવાયેલી છે. પણ વાંચનાર કોઇ નથી. ડોસાઓ ડ્રાઇવ કરીને જઈ શકતા નથી અને તેમના સંતાનોને ,એમને ત્યાં લઈ જવામાં રસ નથી. ૪૦ થી નીચેની ઉંમરના તો કોઇ ગુજરાતી વાંચી જ શકતા નથી.(૨)  આપણને આજે ય ગમે છે કારણ કે આપણે એ સાહિત્યનું રસપાન કરી કરીને ડોસા થયા છીએ. (૩) મને ખાત્રી છે કે  આ ‘મંચ’માં સભ્ય થનારા પણ મારી અને તમારી ઉંમરના જ હશે. અથવા યુવાન સર્જકો હશે જેઓ ગુજરાતી લખે છે.લુપ્ત થતી જતી ગુજરાતી ભાષાને ટકાવી રાખવાના આપણા હવાંતિયાં સફળ થાય એવી શુભેચ્છા. Navin Banker  (713-818-4239) My Blog : navinbanker.gujaratisahityasarita.org Ek Anubhuti : Ek Ahesas.   Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.                           .                  ,

  From: સૂરસાધના To: navinbanker@yahoo.com Sent: Sunday, May 8, 2016 9:52 AM Subject: [New post] ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત #yiv2531699747 a:hover {color:red;}#yiv2531699747 a {text-decoration:none;color:#0088cc;}#yiv2531699747 a.yiv2531699747primaryactionlink:link, #yiv2531699747 a.yiv2531699747primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv2531699747 a.yiv2531699747primaryactionlink:hover, #yiv2531699747 a.yiv2531699747primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv2531699747 WordPress.com | સુરેશ posted: ” ‘મંગળ મંદિર ખોલો દયામય!’ – ન. ભો. દિવેટિયા ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’ – નર્મદ ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ – કલાપી ‘કીર્તિદેવ અને મુજાલનો મેળાપ’ – ક.મા.મુન્શી ‘અશોક પારસી હતો’ – જ્યોતીન્દ્ર દવે ‘અને અમરતકાકી મંગુની નાતમાં” | |

 2. Deepak Shah મે 8, 2016 પર 2:39 પી એમ(pm)

  Yes, I am keen ( utavalo Chhu), to join this Gujarati Sahitya manch.

  Deepak

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: