સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એકલતા

દેશમાં કામ કરી રિટાયર થઈને વિદેશ આવેલા વૃદ્ધોને કોરી નાંખતી એક મહા વ્યથા….

એકલતા

એનો ઈલાજ ?

lonely

આ ચિત્ર પર ક્લિક કરો

અહીં ‘એકલતા’ વિશે વિચારેલ અવલોકન…  શું ખરેખર હું એકલો હતો?

Advertisements

3 responses to “એકલતા

  1. Vinod R. Patel મે 25, 2016 પર 8:37 એ એમ (am)

    એકલતા એ મનની માયા જાળ છે. એકલા પડેલા મનને કામથી ભરી દેવામાં આવે તો એકલતા દુર થઇ જાય.

    ચારે બાજુ કેટલું બધું મનને ભરવા માટે પડેલું હોય છે !

  2. pragnaju મે 25, 2016 પર 8:39 એ એમ (am)

    જ્યારે એકલતા લાગે ત્યારે ભગવાનને ખોટું લાગે છે
    શ્રધ્ધા રાખો તે તમારી સાથે જ છે

  3. mdgandhi21 મે 25, 2016 પર 8:47 પી એમ(pm)

    પહેલાંના વખત કરતાં હવે તો ટીવી ઉપર ઢગલાબંધ આપણી દરેક ભાષાની ચેનલો આવે છે, કમ્પ્યુટર વગેરેની સગવડ છે( છોકરાવ ભણતાં હોય એટલે વાઈફાઈની સગવડ રાખવી પડે છે), એટલે હજીએ સીનીયરોનો સમય જાય છે.બાકી નાના શહેરોમાં તો કામ વગર સમય કાઢવો મુશ્કેલજ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: