સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

(૫૨૩) નર્મ-મર્મ વ્યથા-કથા (૨૦૧૬)

આમ તો ‘કદી તમાકુ ચાખી પણ નથી.’  – એમ કહી શકું એમ નથી. પણ ચાખ્યા પછી…

‘એના સ્વાદની સૂગ થવાના પ્રતાપે આગળ વધી શકાયું ન હતું.’ – એનો માતમ આ વ્યથા -કથા વાંચીને દુર થઈ ગયો.
જે એ ‘મઝા’માં ફસાયેલા હોય – તે આ કથા જરૂર વાંચે – તેવી આ સૂજ્ઞ – સુજા – ભલામણ છે!

William’s Tales (Bilingual Multi Topic Reads)

નીચેના શીર્ષક ઉપર ક્લિક કરો. 

નર્મ-મર્મ વ્યથા-કથા (૨૦૧૬)

સમયનો અભાવ હોય તો યોગ્ય જગ્યાએ સાચવી લઈને ફુરસદે વાંચો અને વંચાવો. યથાશક્તિ આ ચોપાનિયાની ઝેરોક્ષ કોપીઓ કઢાવી વિતરિત કરવાની ભલામણ કરવામાં આવે છે.

-વલીભાઈ મુસા

View original post

Advertisements

3 responses to “(૫૨૩) નર્મ-મર્મ વ્યથા-કથા (૨૦૧૬)

  1. Vinod R. Patel મે 28, 2016 પર 3:37 પી એમ(pm)

    તમાકુની ચુન્ગાલમાંથી બચીને બહાર આવવા માટે આ.વલીભાઈ ને અભિનંદન.

    તમાકુના વ્યસનીઓ માટે એમનો અનુભવ પ્રેરણા રૂપ બનશે .

  2. La' Kant " કંઈક " મે 28, 2016 પર 7:36 પી એમ(pm)

    બ્રાહ્મ મુહૂર્તમાં ..આજનો તણખો- સ્પાર્ક …..અસ્તિત્વ
    =પુરુષ+સ્ત્રી. મન એટલે આકાશ!=ઇશ્વર એટલે અર્ધ નારીશ્વર.= 50:50=
    ઈક્વલ:ઈક્વલ. નહીં તો , માત્રા / પ્રમાણ ફેર સાથે માનવી.આધે –
    અધૂરે ! ( ટેન્ડિંગ ટુ બી ….સંપૂર્ણ.)
    29-05-2016 00:32 को સૂરસાધના ने लिखा:

    > સુરેશ posted: “આમ તો કદી તમાકુ ચાખી પણ નથી – એમ કહી શકું એમ નથી. પણ ચાખ્યા
    > પછી… ‘એના સ્વાદની સૂગ થવાના પ્રતાપે આગળ વધી શકાયું ન હતું.’ – એનો માતમ આ
    > વ્યથા -કથા વાંચીને દુર થઈ ગયો. જે એ ‘મઝા’માં ફસાયેલા હોય – તે આ કથા જરૂર
    > વાંચે – તેવી આ સૂજ્ઞ – સુજા – ભલામણ છે! ”
    >

  3. pragnaju મે 28, 2016 પર 9:08 પી એમ(pm)

    સીનેમામા હીરોને અને મહાનુભાવોને જોઈ નાનપણમા અમે એકટીંગ કરતા અને
    નશામુક્ત ગુજરાતમા કવિ સંમેલનમા એક કવિએ ગાયૂં કે …તો મને બીડી પાઇ દે સાકી !
    અહીં તો છોકરીઓ વધુ સ્મોકીંગ કરે! આવા સંજોગમા તંબાકુ ત્યાગ બાદફરી ઇચ્છા નથી થઇ તે મોટી વાત છે
    હવે તો જીવનનો પ્રોજેક્ટ બનાવશો ‘હું તંબાકુ ખાઉં નહીં…ખાવા પણ નહીં દઉં

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: