સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગઈકાલ, આજ અને આવતીકાલ

સાભારશ્રી. શ્રીરવિશંકર

નીચેના ચિત્ર પર ક્લિક કરો

10may2016

           જે અજ્ઞાની છે – તે ભુતકાળ વિશે વિચારતા રહે છે કે, તેઓ શી રીતે વધારે સારી રીતે વર્તી શક્યા હોત અને તેને માટે દુઃખી દુઃખી થયા કરે છે.

       એ સ્વીકારી લો કે, જે કાંઈ બન્યું તે પ્રારબ્ધના કારણે હતું.

       જે કાંઈ થવાનું છે , તે તમારી પસંદગીની બાબત છે.

     અને……

આ ક્ષણમાં મજાથી જીવો

 

 

Advertisements

One response to “ગઈકાલ, આજ અને આવતીકાલ

 1. Vinod R. Patel જૂન 2, 2016 પર 12:05 પી એમ(pm)

  ભૂતકાળ એ છે એક વટાવેલો ચેક
  ભવિષ્યકાળ છે એક પ્રોમીસરી નોટ
  વર્તમાન કાળ છે તમારા હાથમાંની રોકડ
  એ રોકડને યોગ્ય રીતે વાપરીને,
  વર્તમાનની હર પળને ઉજળી બનાવો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: