સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઉર્દૂમાં ગીતા

        અનવર જલાલપુરી –  ઉર્દૂ, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીનો ઊંડો અભ્યાસ કરી ચુકેલા લખનવી જનાબ.

       કોઈએ ન કર્યું હોય એવું કામ એમણે કર્યું છે. ભારતીય તત્વજ્ઞાનનો નિચોડ જેમાં છે, એવી ‘ભગવદ ગીતા’નો તેમણે ઉર્દૂ શાયરીના રૂપમાં અનુવાદ કર્યો છે.

એક ઝલક…..

anwar_1.png

અને નોબલ ઈનામ વિજેતા સ્વ. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનો પણ…

anwar_2.PNG

તેમનો એક વિડિયો ઇન્ટર વ્યુ –

અને પરિચય…

anwar

આ ચિત્ર પર ક્લિક કરોતેમના 

અને ઘણું બધું અહીં…

anwar_3

તેમના દિલની વાત…

સાભારશ્રી. મહેન્દ્ર ઠાકર

5 responses to “ઉર્દૂમાં ગીતા

 1. pragnaju જૂન 6, 2016 પર 9:40 એ એમ (am)

  અદભૂત કામ
  ‘રસીદી ટીકીટ’ વાળા અમ્ર્તા જી ના એક પુસ્તકમા ઉલ્લેખ છે !
  આવી રીતે લખનારની કેટલાક ઉલ્ટી ગીતા લીખને વાલાકહે છે!

 2. mhthaker જૂન 7, 2016 પર 5:26 એ એમ (am)

  thx sureshbhai..i must reblogg by your permission

 3. mhthaker જૂન 7, 2016 પર 5:30 એ એમ (am)

  Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
  Sureshbhai with thanks..grt work you presented by Anavar Jalalpuri.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: