સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

યોગ કે જીવન જીવવાની કળા?

      આજથી પાંચ-છ વર્ષ પહેલાં ‘યોગ’નું નામ સાંભળીને નાકનું ટીચકું ફરી જતું હતું.

છટ…
પલાયનવાદી બાવાઓની
જમાત!’

     પણ, ચારેક વર્ષ પહેલાં ‘જીવન જીવવાની કળા’ શું ? – એ જાણવા કેવળ કુતૂહલ થયું, એની તાલીમ લીધી, નિયમિત પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું,  અને ત્યારે જ સમજાયું કે,

‘યોગ’ શું છે?
શા માટે છે?  

         અને…..આજની સલોણી સવારે  નીચેનો સરસ સંદેશ મળ્યો અને ચાર વર્ષમાં આવેલ જીવન પરિવર્તન માટે એ શીખવનાર ગુરૂ માટે અહોભાવ થઈ આવ્યો-

sri_sri

yoga

આ ચિત્ર પર ક્લિક કરો અને શ્રી. શ્રીરવિશંકરે ‘જીવન જીવવાની કળા’ નામ કેમ રાખ્યું એ જાણો, માણો, અપનાવો.

      એમાંથી આ ટાંચણ…

      Today, I shall share the secret behind why I named this movement and organization as ‘The Art of Living’ 35 years ago. People then used to think of Yoga as something that was not meant for the common man and could only be learnt by few distinguished or qualified individuals. They would think that only someone who was a renunciate or a saint was allowed to practice Yoga. Yoga was not thought to be practiced and understood by a worldly person. This was a huge misconception in those times. This is why I chose to call this movement asThe Art of Living – a unique skill or art to lead a happy and fulfilled life. When people heard about ‘The Art of Living’, they naturally became very curious to find out what it was all about, and many wanted to explore and go deeper into it. When a few people would come to meet me, I would guide them in practices of Yoga, Pranayama and meditation. As and when people started to get an experience of Yoga, Pranayama and meditation, their beliefs and notions about Yoga began to change. Thousands of youth joined this movement and became teachers for this across the world.

જીવન જીવવાની કળાના ત્રણ પાયા…

 • સાધના
 • સત્સંગ
 • સેવા

 

Advertisements

2 responses to “યોગ કે જીવન જીવવાની કળા?

 1. pravinshastri જૂન 23, 2016 પર 9:41 એ એમ (am)

  સુરેશભાઈ, આપને ચાર વર્ષ કે પાંચ વર્ષ પહેલાં કુતુહલ થવાના પણ કોઈ કારણો હશે. અથવા કાંઈ શોધવા માટેના સંયોગ-સંજોગ હશે જ.
  પરિણામે આપ યોગને માર્ગે વળ્યા. સાધનાથી તમને શાતા મળી એ ખૂબજ સારી વાત છે.
  વિશ્વમાં યોગ કે યોગાનું ઘણી જૂદી જૂદી રીતે અર્થ ઘટન થાય છે. કેટલાકને માટે એ માત્ર વ્યાયામ છે. કેટુંંલાકને માટે એ આંતરપ્રવેશ છે. (આંતરપ્રવેશ એ મારો શબ્દ છે).

  આપણે સૌ સંસારી માનવી છે. જે કાંઈ ખૂટતું લાગે તે ન મળે ત્યારે તેનો વિકલ્પ શોધીયે છે. યોગ પણ એક અદ્ભૂત વિકલ્પ છે. વિશાળ જન સમુહે અપનાવ્યો છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: