સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના

        સોનેરી ચમચીથી ગળથૂથી પીધેલા કો’ક જ ભાગ્યવાન હશે –  જેમને જન્મથી જ હાઈવે મળ્યો હોય. અને એમાંના કેટલાનો એ હાઈવે મરણ સુધી હાઈવે જ રહ્યો હશે?

માટે જ…આપણો રસ્તો આપણે જ ગોતવો રહ્યો. આ લખનારને તો આ મળ્યો !

રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાના
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના

–  અમૃત ઘાયલ

આખી ગઝલ અહીં..

અને સાંભળો – સરસ ચિત્રો સાથે…

3 responses to “રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના

  1. pragnaju જુલાઇ 24, 2016 પર 11:44 એ એમ (am)

    यहाँ किसी को कोई रास्ता नहीं देता
    मुझे गिराके अगर तुम सम्भल सको तो चलो
    –निदा फ़ाज़ली

  2. Vimala Gohil જુલાઇ 24, 2016 પર 6:00 પી એમ(pm)

    બહુ જ સુંદર ગઝલ અને મીઠડા મધુરા સ્વર સાથે અનુરૂપ ચિત્રો. ખૂબ સારું લાગ્યું.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: