સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મન

સાભાર – શ્રી. મહેન્દ્ર મેઘાણી ( ફેસબુક)

માણસનું મન કેવું? આનાથી વધારે સારી ઉપમા એને માટે હશે ખરી?

મૃગજળ બની છલકતો ફરું રણની રેતીમાં,
‘આદિલ’ ! કદી સમુદ્રના તળિયે જઈ બળું.

– ‘આદિલ’ મન્સૂરી

માંકડા જેવા મનનો વિગતે વિસ્તાર આ રહ્યો…

કે પછી આ ઉપમા કવિએ  મનની પાર રહેલા ચૈત્ય તત્વ માટે કરી હતી? 

‘આદિલજી’ને શી રીતે પુછી શકીએ?!!

 

2 responses to “મન

 1. સુરેશ જુલાઇ 25, 2016 પર 7:28 એ એમ (am)

  ‘આદિલજી’ના બીજા એક શેર પરથી આ ઉપમા સૂઝી હતી !

  https://dhavalrajgeera.wordpress.com/2013/03/13/narkasth/

 2. સુરેશ જુલાઇ 25, 2016 પર 7:36 એ એમ (am)

  One more
  Thanks to Shri Vinod Patel

  ઘરે બેસું, તો સંભળાયા કરે છે સાદ વગડાનો
  ને વગડામાં જઈને થાય, ઘરની ઓસરી ક્યાં છે?

  – ઉદયન ઠક્કર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: