સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સરકારી નોકરી છોડીને કરોડપતિ ખેડૂત

ચાલુ નોકરીએ ઊંઘી શકાય એવી, જેને માટે લાખો રૂપિયાની ખાયકી કરાવવી પડે તેવી સરકારી નોકરી તે કોઈ છોડતું હશે?

હા … આ જણે ૨૦૧૩ માં એમ કર્યું અને આજે બે કરોડ રૂપિયાનો વકરો કરાવી દેતી કમ્પનીનો માલિક છે – અને તે પણ બાપીકી ૮૦ એકર જમીનમાંથી

harish

હરીશ ધનદેવની કથા વાંચવા અહીં ક્લિક કરો.

અને આવા અનેક પ્રેરક કિસ્સાઓ અહીં….

bi2

આ ચિત્ર પર ક્લિક કરો અને એ વેબ સાઈટની મુલાકાત લો.

Advertisements

3 responses to “સરકારી નોકરી છોડીને કરોડપતિ ખેડૂત

 1. Sharad Shah August 10, 2016 at 12:04 pm

  I also came across some of the similar farmers in Gujarat, when I was looking after Agriculture and Food Processing division in my company (Gitco Ltd.)

 2. pravinshastri August 10, 2016 at 1:41 pm

  મને ભારતનો અત્યારનો કોઈ અનુભવ નથી કે માહિતી નથી. જે જાણું તે છૂટા છવાયા સમાચારથી જ. જાણુમ છું. ખાસ ભારત જવાનું થતું નથી અને જવાનું થાય તો તે માત્ર સુરત પૂરતું જ.
  અત્યારે વાત કરવી છે ખેડુત અને કરોડપતીઓની
  સુરતને અડીને આવેલા મોસાળના ગામમાં સંબંધી ઓના નાના નાના ખેતરોના ટૂકડાઓ હતા. બ્રાહમણ વડીલો મહેનત કરીને ખેતી કરતા કે કરાવતા. વૈદુ કરતાં અને યજમાનવૃત્તિ પણ કરતાં. નિમ્ન મધ્યમ વર્ગનું જીવન જીવતાં.
  આજે એમના સંતાનોએ ખેતી કરવાને બદલે એ ખેતરોની જમીન વેચીને કરોડો ભેગા કર્યા છે. બંગલાઓમાં મ્હાલે છે. હું તો એ ખેતરોમાં રખડ્યો છું. આજે એમાનું કશું જ નથી. મોટા શહેરો ખેતરોને ગળી ગયા છે.
  મારા અનેક ગામમામાઓ ખેતી કરી માંડ ગુજારો કરતાં. આજે કરોડપતી સંતાનો જલસા કરે છે. જેમને એ જ નાણાં સારી રીતે રોકાણ કર્યું છે એઓ હિંચકે જૂલી આરામથી કરોડોનું વ્યાજ, ડિવિડન્ડ તિજોરીમાં ભરે છે. આ પણ એક વાસ્તવિકતા છે.

 3. pragnaju August 10, 2016 at 1:47 pm

  ઇઝરાઇલ જેમ આધુનિક ખેતી કરતા બીજા દાખલાઓ પણ મળે છે
  આ પ્રેરણાદાયી વાત બદલ ધન્યવાદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: