સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શહેરમાંથી ગામડે પાછા

divya3

વતનથી દિલ્હી મજૂરી કરવા આવેલા પોતાના ગામના લોકોની વ્યથાઓથી વ્યથિત દિવ્યા

 • દિવ્યા રાવત
 • વતન – સેરિયાધાર, ઉત્તરાખંડ
 • એમ.એ. ( દિલ્હી)
 • સામાજિક કાર્યકર
 • મશરૂમની ખેતીના લાભ જાણી વતન પાછી ગઈ અને બટાકાની ખેતીમાંથી મળતા ૮ કે ૧૦ રૂપિયે કિલોના વળતરને દસ ગણું કરી નાંખ્યું.
 • એનું જોઈને ગામની વસ્તી ત્રણ ઘરની જ હતી – તે દસ ગણી થઈ ગઈ.
bi2

આ ચિત્ર પર ક્લિક કરો અને મૂળ લેખ વાંચો/ વંચાવો

 

 

Advertisements

One response to “શહેરમાંથી ગામડે પાછા

 1. pragnaju ઓગસ્ટ 17, 2016 પર 2:10 પી એમ(pm)

  અમારા સ્નેહીઓને ફંગસની બહુ બીક…સફેદ લોટ કે મીઠું પડ્યું હોય તો ફંગસની બીકે ફેંકી દે.એકવાર મેં કહ્યું આપણે બધા ફુગ તો ખાઇએ જ છીએ ને! મોટી ફુગ તે

  મશરુમ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: