સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વિતેલાં વર્ષોનાં સંભારણાં – શ્રી. પ્રવીણ ભટ્ટ

      ભાવનગર સ્થિત શ્રી. પ્રવીણ ભટ્ટ લિખિત અને ‘વેબ ગુર્જરી’ પર પ્રકાશિત આ લેખ શ્રેણી હવે ઈ-બુકના સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે.Pravin_Bhatt_7

bhavena_1

આ ચિત્ર પર ક્લિક કરો

    આ ઈ-બુક પ્રવીણ ભાઈનાં જીવનનાં સંભારણાં તો છે જ. પણ સાથે સાથે ભારતને  આઝાદી મળી એ સમયગાળાના ભાવનગર શહેરના લોક જીવનની પણ યાદદાસ્ત તાજી કરાવી જાય છે.

Advertisements

4 responses to “વિતેલાં વર્ષોનાં સંભારણાં – શ્રી. પ્રવીણ ભટ્ટ

 1. pragnaju ઓગસ્ટ 25, 2016 પર 1:08 પી એમ(pm)

  એકે એક લેખે અમારા ભાવનગરમા માણેલા દીવસોની યાદ કરાવી…
  બધા પ્રસંગોમા ચિતમા જડાઇ ગયેલો પ્રસંગ………………………
  ચિ પરેશનો જન્મ,તેનું અપહરણ અને નાની બેન મુન્નાનું સાયકલ દોડાવી તેને છોડાવવો

 2. aataawaani ઓગસ્ટ 25, 2016 પર 7:22 પી એમ(pm)

  પરેશને છોડાવનાર બેનને મારી શાબાશી આપજો

  • pragnaju ઓગસ્ટ 26, 2016 પર 7:45 એ એમ (am)

   અરે! આતાજી તમે તો યાદોની વણઝાર છેડી !
   મારી નાનીબેનની હવે તો યાદ જ છે
   આ પરેશ મોટો થઇ શરુઆતમા અમદાવાદમા ફાયર ઓફીસર થયો ત્યારે તેના માસાજી ના પ્લેન ક્રેશ બાદ
   આજ ( માસીના પતિના) ભડથુ દેહને શોધી લાવ્યો અને ત્યાર બાદ અમારા કરતા પણ તેની સેવા માટે કાયમ તત્પર રહેતો…ત્યાર બાદ તે અહીં ન્યુ જર્સીમા હતી ત્યારે અવાર નવાર હું તેની સાથે રહેતી…અને તેના ગયાને પાંચ વર્ષ થયા છતા લાગે છે જાણે…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: