સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરિકન સ્વપ્ન – છિન્ન કે ભિન્ન?

       અમેરિકન સ્વપ્ન ઘરઆંગણે હાંસલ કરવા BRICK અને બીજા ઘણા બધા દેશોએ મૂષક દોડ ક્યારનીય શરૂ કરી છે. દાયકાઓથી આ પ્રવાહ એક વિશ્વ વ્યાપી ઘટના બની ગયો છે – તેના આપણે સૌ સાક્ષી છીએ. પણ આ દોડના પ્રતાપે અમેરિકા એનાં બજારો સતત ગુમાવતું જાય છે. અમેરિકનોની રોજી રોટી અને નોકરીઓ ભયમાં છે. અમેરિકાની ઇકોનોમી (અર્થવ્યવસ્થા?) વિશે ઘણો બધો નીરાશાવાદ પ્રવર્તે છે.

પણ…

એક નવો વિચાર પણ આકાર લઈ રહ્યો છે.

અમેરિકન સ્વપ્નની નવી વ્યાખ્યા.

      In the midst of such widespread uncertainty, we may, in fact, be insecure. But we can let that insecurity make us brittle or supple. We can turn inward, lose faith in the power of institutions to change — even lose faith in ourselves. Or we can turn outward, cultivate faith in our ability to reach out, to connect, to create. 

  આવી બધી વ્યાપક અનિશ્ચિતતાઓની વચ્ચે આપણે અલબત્ત અસલામતીની લાગણી અનુભવીએ. એ અનિશ્ચિતતાઓથી આપણે બટકાઈ, કરપાઈ કે વળી જઈ શકીએ. આપણે અંતર્મુખી બની જઈએ અને બદલાવ લાવતી સંસ્થાઓમાં વિશ્વાસ ગુમાવી દઈએ. આપણા પોતાનામાં પણ આપણો વિશ્વાસ ડગી જાય. 

અથવા…

      આપણે બહારની તરફ વળીએ, થોડાક ખુલીએ, અને વ્યક્તિમાંથી સમષ્ટિમાં ફેલાવા માટે, એકમેક સાથે જોડાણ સાધવા માટે અને નવસર્જન કરવા માટે એક નવો વિશ્વાસ ઊભો કરી શકીએ.

      જડ અને કેવળ ભૌતિકવાદી અમેરીકી મુડીવાદમાં એક નવો પ્રવાહ ધીમી પણ મક્કમ ગતિએ આકાર લઈ રહ્યો છે – એક નવો આશાવાદ, એક નવી માનવતા સભર દિશા ખુલી રહી છે.

એ પ્રવાહ વિશે અંગ્રેજીમાં અહીં વાંચો 

      આ વિડિયો એ આશાની એક નવી ચિનગારી તરફ અંગુલિનિર્દેશ કરે છે –

Advertisements

One response to “અમેરિકન સ્વપ્ન – છિન્ન કે ભિન્ન?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: