સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્વાર્થથી મુક્તિ

નિસ્વાર્થી બનો. બને તેટલી કોઈને મદદ કરો.

સેવા

અંતરયાત્રાનું ત્રીજું

અને સૌથી ઉમદા પગથિયું.

નકર્યા સ્વાર્થથી ભરપૂર આપણા જીવનમાં આ ગુણ શી રીતે પાંગરે?

dalai

દલાઈ લામા – તેમના જીવન વિશે જાણવા આ ફોટા પર ક્લિક કરો.

દલાઈ  લામાના આ અંગે વિચાર….selfless

Advertisements

One response to “સ્વાર્થથી મુક્તિ

  1. સુરેશ સપ્ટેમ્બર 18, 2016 પર 8:50 એ એમ (am)

    આ બહુ મોટા માણસે આપેલી સલાહ માત્ર નથી.
    કંટાળો ઉપજે તેવા કામોમાં વ્યસ્ત કર્મચારીઓ સાથે આવા નાનકડા સંવાદથી એના કંટાળા ભરેલા મુખડા પર વ્યાપી ગયેલ સ્મિત જોઈને આપણને પણ અનહદ આનંદ ઉપજે છે – જે કદાચ મોટી રકમથી ખરીદેલી ચીજ વસ્તુ પણ આપી શકતી નથી – અનુભવથી આ સમજાયું છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: