સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુખી થાઓ, સુખી કરો – શ્રી. શ્રી. રવિશંકર

happy

આ ચિત્ર પર ક્લિક કરી એ સંદેશો વાંચો, જીવનમાં ઉતારો

sri_sri

એમાંથી ટાંચણ અને અનુવાદ..

Be happy and content!
We should think about two main goals for ourselves in life:
#1. What is it that you want to achieve in life.
#2. What do you wish to give or contribute to society before you leave this planet.

This is Puja.
Pray for three things in life:

 1. Purity in the heart
 2. Clarity in the mind
 3. Sincerity in action.

સુખી અને સંતોષી થઈએ. આપણે આપણા જીવનના બે ધ્યેય વિશે વિચારીએ –

 1. આપણે જીવનમાં શું હાંસલ કરવા ઇચ્છા રાખીએ છીએ.
 2. પૃથ્વી  છોડીને આપણે વિદાય લઈએ તે પહેલાં આપણે સમાજને શું આપવા માંગીએ છીએ?

આ પૂજા છે. ત્રણ ચીજ માટે પ્રાર્થના કરીએ…

 1. દિલમાં શુદ્ધતા

 2. વિચારમાં દૃઢતા

 3. કાર્ય/ વર્તનમાં પૂર્ણ વફાદારી

Advertisements

5 responses to “સુખી થાઓ, સુખી કરો – શ્રી. શ્રી. રવિશંકર

 1. Vimala Gohil September 21, 2016 at 12:40 pm

  પ્રેરણાત્મક સરસ ટાંચણ ગમ્યા. જેને વ્યવ્હારમાં મુકી શકવાની સમજ અને શક્તિ મળે એ ઈશ્વર પ્રાર્થના.

 2. Vinod R. Patel September 21, 2016 at 1:13 pm

  Pray for three things in life: Purity in the heart; clarity in the mind and sincerity in action.
  વાહ !
  હૃદયમાં પવિત્ર ભાવ, મનમાં સ્પષ્ટતા અને કાર્યમાં ભક્તિ ભાવ આ ત્રણ જીવન જરૂરી ચીજો માટે પ્રાર્થના કરતા રહેવું. શ્રી. શ્રી . ની આ શીખ ગાંઠે બાંધવા જેવી છે.

  જીવનમાં ગમતું મળે એનું નામ સફળતા
  જીવનમાં જે મળે એને ગમતું કરે એનું નામ સુખ-સંતોષ
  ભૌતિક સુખ એ કામ ચલાઉ સુખ છે જ્યારે આધ્યાત્મિક -આંતરિક સુખ એ કાયમી છે.
  સુખ એ એક માનસિક અવસ્થા છે.
  ગાંધીજી નું એક અવતરણ છે કે ” જેને વાંચવાનો શોખ હોય છે તે બધી જગ્યાએ સુખી હોય છે.”
  શાહબુદ્દીન રાઠોડએ કહેલી એક રમુજી વાત યાદ આવી . જેને બરડામાં ખસ થઇ હોય અને એને જો કાથીથી ભરેલો ખાટલો જો મળી જાય તો એને આ ખટલા પર બરડો ઘગસવાથી જે સુખ મળતું હોય છે એની આગળ એને બીજા સુખ ફિક્કા લાગે છે.પછી ભલેને બરડામાં લોહીની ટસરો ફૂટે.! આમ સુખ એ સાપેક્ષ હોય છે.
  દરેક જણની સુખની વ્યાખ્યા જુદી જુદી હોઈ શકે છે.

 3. pragnaju September 21, 2016 at 1:28 pm

  બીજાને સુખી કરતા કરતા તમે પોતે સુખી થશો

 4. સુરેશ September 21, 2016 at 4:19 pm
  ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી
  સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી
  આવે તે આપ કરી પળમાં પસંદગી
  મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને
  વેર્યે ફોરમનો ફાલ
  ગમતાંનો કરીએ ગુલાલ

  અહીં આખું ગીત અને સાંભળી પણ શકશો
  http://mavjibhai.com/kavita%20files/gamatano.htm

 5. mdgandhi21 September 21, 2016 at 10:27 pm

  જીવનમાં જે મળે એને ગમતું કરે એનું નામ સુખ-સંતોષ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: