સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મરતાં મરતાં જીવો છો?

જીવન જીવવાની કળા જાણવી હોય તો જીવતાં મરવું કોને કહેવાય, એ પણ જાણવું જોઈએ.

૧૯૭૧ નું સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક મેળવનાર પાબ્લો નેરૂદા ( ચીલી)નાં આ વચનો ‘જીવવા’ માટે બહુ કામનાં છે.

pablo_2

 

pablo_neruda_1963

તેમના ફોટા પર ક્લિક કરો અને તેમના જીવન વિશે જાણો…

જો કે, આમાં બે’ક  બહુ જ અગત્યની વાત ઉમેરવા મન થાય છે.

આમ કરવાની સાથે હમ્મેશ એ વાત ન ભુલતા કે,

 • કશું શાશ્વત નથી. એ માણો પણ એ સતત મળ્યા જ કરશે – એવા ભ્રમમાં ન રહેતા.
 • કોઈકને પણ નાનકડી મદદ કરવાની ટેવ પાડજો.
  કોઈકના મુખ પર પ્રગટેલું નાનકડું સ્મિત તમારા અટ્ટહાસ્ય કરતાં વધારે આનંદ અને શાંતિ આપશે.

સાભાર – શ્રી. વિનોદ પટેલ

 

Advertisements

4 responses to “મરતાં મરતાં જીવો છો?

 1. pragnaju September 22, 2016 at 8:05 am

  મઢી રાખવા જેવી વાત
  કશું શાશ્વત નથી. એ માણો પણ એ સતત મળ્યા જ કરશે – એવા ભ્રમમાં ન રહેતા.
  કોઈકને પણ નાનકડી મદદ કરવાની ટેવ પાડજો.
  કોઈકના મુખ પર પ્રગટેલું નાનકડું સ્મિત તમારા અટ્ટહાસ્ય કરતાં વધારે આનંદ અને શાંતિ આપશે

 2. Vimala Gohil September 22, 2016 at 1:01 pm

  જીવન જીવતા-જીવતા જીવતે મરણ એટલે શુંની સમજુતી. સાથે ઉમેરણ એવું કે યાદ રાખી જીવીએ તો સર્વ સાર્થક…..
  આભાર.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: