સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જવાંમર્દ હીજડો

સાભાર – શ્રી. આણંદરાવ લિંગાયત

જવાંમર્દ એટલે કોણ?

  • પોતાની શારીરિક કે માનસિક તાકાતના બળે બીજા પર આધિપત્ય જમાવે તે?
  • લશ્કરો ભેગાં કરીને સામ્રાજ્યો સ્થાપે તે?

કોઈ નામર્દ ઉર્ફે હીજડો જવાંમર્દ હોઈ શકે? એ એક આદર્શ પિતા બની શકે?

હા! આ રહ્યો એ જવાંમર્દ હીજડો – એક આદર્શ પિતા

namard_2

આ ફોટા પર ક્લિક કરી તે સત્યકથા વાંચો.

તે  સત્યકથાના અંતે …

namard_1

આવી અનેક પ્રેરક સત્યકથાઓ અહીં…..

bi2

આ ચિત્ર પર ક્લિક કરો અને એ વેબ સાઈટની મુલાકાત લો.

One response to “જવાંમર્દ હીજડો

  1. pragnaju સપ્ટેમ્બર 25, 2016 પર 4:09 પી એમ(pm)

    સમાજનો હીજડાઓ પ્રત્‍યે જોવાના દ્રષ્‍ટિકોણના અંતરંગને ખૂલ્લા પાડતુ પુસ્‍તક ‘હું હીજડો… હુ લક્ષ્મી’
    એક સપ્‍તાહ પહેલા આપણી સુપ્રિમ કોર્ટે આઇપીસી કલમ ૩૭૭ અનુસાર સજાતીય સંબંધોને ગુનાને પાત્ર ગણ્‍યાં જેનો ર૦૦૯ માં દિલ્‍હી હાઇકોર્ટે આ સંબંધો ગુનો ગણી શકાય નહી તેવો ચુકાદો આપેલો. તેની વિરૂધ્‍ધ સામાજીક – ધાર્મિક સંગઠનોએ અરજી દાખલ કરેલી. સુપ્રીમે ચુકાદા સાથે એ પણ જણાવ્‍યું કે સંસદને આ કલમ દૂર કરવાની સત્તા છે…News

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: