સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભુલો અને માફ કરો

શ્રી. શ્રી. રવિશંકરે બોગોટા, કોલમ્બિયામાં આપેલ અદભૂત સંદેશ. ( કોલમ્બિયા ડ્રગના વેપાર,  માફિયા, આંતરિક યુદ્ધ વિ. માટે સતત કુખ્યાત છે.

victim

આ ચિત્ર પર ક્લિક કરો

આ સંદેશ આખો સરસ છે , પણ એમાં બુદ્ધની એક વાત ખાસ વાંચવા જેવી છે –victim_1

sri_sri

     Our life is like a river, it is not like a stagnant lake. It is constantly flowing. Time is flowing, and our mind is also flowing. Every day, we are new.

      આપણૂં જીવન એક નદી જેવું છે. એ કોઈ બંધાયેલા સરોવર જેવું નથી. તે તો સતત વહ્યા કરે છે – બદલાયા કરે છે. સમય વહેતો રહે છે અને આપણું મન પણ. દરરોજ આપણે એક નવી વ્યક્તિ હોઈએ છીએ.

જીવન શું છે?
જીવવું શું છે?
હોવાપણું શું છે?
બનવું શું છે?
બદલવું શું છે?
એ શોધ શું છે?
એ પથ શું છે?
એ પથીક શું છે?
એ લક્ષ્ય શું છે?
એ મુળ શું છે?
એ પરીણામ શું છે?

————

ૐ તત સત્

 

[ સરિતા ]

4 responses to “ભુલો અને માફ કરો

 1. Vinod R. Patel October 18, 2016 at 1:18 pm

  જીવન શું છે? એનો કોઈ એક જવાબ નથી. દરેક માણસનો જવાબ જુદો જુદો હોય છે.

  જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી
  પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !

 2. pragnaju October 18, 2016 at 1:39 pm

  માફીને ભૂલો
  શ્રી. શ્રી. રવિશંકરે
  બોગોટા,ડ્રગી ….

 3. Vimala Gohil October 18, 2016 at 8:58 pm

  ભગવાન બુદ્ધ્ અને અનુસંધાને શ્રી શ્રીએ કહેલ સુંદર સંદેશ.
  આભાર, સુરેશભાઈ.

 4. aataawaani October 19, 2016 at 12:00 am

  પ્રિય મિત્રો
  ફક્ત થોડા દિવસ માટે હું અને કમ્પ્યુટર જુદાઈનો આનંદ લઈશું .
  એટલે કોઈને મારાથી જવાબ નહીં અપાય .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: