સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અજાણની અગાધતા

મારી હીટ એન્જિન્સની ચોપડીના છેલ્લા પાનાં પર એક સરસ સુવિચાર હતો –

( હીટ એન્જિન્સ અને સુવિચાર … હા…હા…હા…)

However high we climb
in pursuit of knowledge,
we shall see
heights above us
and the more we extend our view,
the more conscious we shall be
of the immensity that lies beyond.

જ્ઞાનની શોધમાં
આપણે ગમે તેટલા ઊંચે ચઢીએ,
આપણને હજુ વધારે ઊંચાઈઓ દેખાવા લાગશે.
અને જેમ જેમ આપણું ક્ષિતિજ વિસ્તરવા લાગશે, 
તેમ તેમ બધાંની પાર રહેલી 
અગાધતા બાબત
આપણે સભાન બનવા લાગીશું.

અને આજે શ્રી. શ્રી. રવિશંકરનો આ સંદેશ વાંચી , એ જૂની યાદ તાજી બની ગઈ.

મન સભર સભર બની ગયું.

vast

આ ચિત્ર પર ક્લિક કરો.

 

 

 

One response to “અજાણની અગાધતા

  1. pragnaju ઓક્ટોબર 21, 2016 પર 1:25 પી એમ(pm)

    When one gets amazed by seeing a mystery, an unfathomable secret; then the surrender that dawns out of that sense of wonder and amazement is a different kind of surrender.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: