સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કાવ્યાનુવાદન-રસાસ્વાદન

આભાર ઈન્ટરનેટનો કે વાલીડા મિત્રો મળ્યા. અને વલીદા ( વલીભાઈ મુસા) જેવા સજ્જન તો સ્વજન જેવા બની ગયા.

અને સજ્જન તો કેવા? પોતાની ડીમ ડીમ વગાડનારા તો ઘણા હોય , પણ મિત્રોની રચનાઓનો રસાસ્વાદ કરાવનારા વલીદા જેવા લાખોમાં એક હોય.

valida

આ રહ્યો એ રસાસ્વાદ, કાવ્યાનુવાદ …

vali_kavya

આ શિર્ષક પાના પર ક્લિક કરો.

3 responses to “કાવ્યાનુવાદન-રસાસ્વાદન

 1. pragnaju નવેમ્બર 24, 2016 પર 4:37 પી એમ(pm)

  કરોડોમાં એકને સલામ આલેકુમ

 2. undhikhopari નવેમ્બર 24, 2016 પર 7:26 પી એમ(pm)

  Thank you very much.

  Rashmikant c Desai (Tatoodi)

  2016-11-24 9:50 GMT-05:00 સૂરસાધના :

  > સુરેશ posted: “આભાર ઈન્ટરનેટનો કે વાલીડા મિત્રો મળ્યા. અને વલીદા ( વલીભાઈ
  > મુસા) જેવા સજ્જન તો સ્વજન જેવા બની ગયા. અને સજ્જન તો કેવા? પોતાની ડીમ ડીમ
  > વગાડનારા તો ઘણા હોય , પણ મિત્રોની રચનાઓનો રસાસ્વાદ કરાવનારા વલીદા જેવા
  > લાખોમાં એક હોય. આ રહ્યો એ રસાસ્વાદ, કાવ્યાનુવાદ ..”
  >

 3. La' Kant " કંઈક " નવેમ્બર 25, 2016 પર 8:45 એ એમ (am)

  *
  *Dt- ​25/11 /2016*

  **La’ Kant sends Greetings [ Responds’INNER CALL’ ]**

  **Jay ho.* *Dear Aatman ” ” *

  ​”
  કાવ્યાનુવાદન-રસાસ્વાદન

  ​”
  *આનંદ​. હૃદય-પૂર્વકના અભિનંદન-ટનબંધ વધાઈઓ સહુ સહભાગી-યોગીઓને .*

  *​ વાલી જેવા વડીલ-સીનીયર ‘સુ.જા.નાં વાલીડા ‘ વલીભાઈની શૈલી ,ઉમાશંકર
  જોશી,રાજેન્દ્ર મહેતા, અવિનાશ વ્યાસ અને એ કાળનાં સાહિત્યકારો સંગીત ટાઈપની
  ભાષા-શૈલી ,શબ્દ્પ્રયોગ્વાળી બહેલાવીને વાત કરવાની હળવી મૂડ-મિજાજ રંગી છે .
  ક્વાલીફાઈડ વિદ્વાન કક્ષાના દ્ધ વ્યાકરણ-જોડણીની ભૂલ-રહિત શુ ભાષા-સાહિત્ય
  ના હિમાયતી .*

  *​વીજાણુપ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી – A Publicity Whore’ by Rabab Maher
  (29) માં કર્તાની સ્ટાઈલ *
  *જાપાની કવિ ” બાશો”ની નાની રચના-કૃતિઓ જેવી ,[ખુદ જાણે ગુનેગાર હોય એમ એકરાર
  કરી , ‘થર્ડ પાર્ટી ‘*
  * કટાક્ષ વેધક રીતે મૂકે તેવી ![ કવિતાના ઊના સુ.દ.નાં અંકોમાંથી એના ઉદાહરણ
  મળી આવશે.સંશોધન જરૂરી ]*
  * હાથ ચડશે તો મોકલીશ .અનુવાદ-રસાસ્વાદ કરાવશો જી .*

  **La’Kant / L.M.Thakkar , *[ +91 9819083606 – With WhatsApp’.]*
  **Sharing enriches”!Just DO IT. *Wishing U ALL the BEST for your
  journey ahead** *
  **You MAY SEE-**
  -<https://paramaanand.wordpress.com/2015/11/10/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-0%AA%95%E0%AA%A5%E0%AA%A8/
  >**
  *————————————————————————————————————————————————————————————————-*
  *Kindly remove my name and address,**email ID** before forwarding this
  e-mail. We have no control over who will see forwarded messages! This keeps
  all our Personal Contacts lists Private and Stops Intruders & Spammers.**.
  To forward use Bcc mode. If you do not want to receive my future emails,
  please feel free to inform me or you may block my email ID. Thanks*
  *============================================================​​*

  2016-11-24 20:20 GMT+05:30 સૂરસાધના :

  > સુરેશ posted: “આભાર ઈન્ટરનેટનો કે વાલીડા મિત્રો મળ્યા. અને વલીદા ( વલીભાઈ
  > મુસા) જેવા સજ્જન તો સ્વજન જેવા બની ગયા. અને સજ્જન તો કેવા? પોતાની ડીમ ડીમ
  > વગાડનારા તો ઘણા હોય , પણ મિત્રોની રચનાઓનો રસાસ્વાદ કરાવનારા વલીદા જેવા
  > લાખોમાં એક હોય. આ રહ્યો એ રસાસ્વાદ, કાવ્યાનુવાદ ..”
  >

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: