સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

The most important question -कर्मण्येवाधिकारस्ते ।

કોઈ ગુજરાતીને આનું મૂળ ‘ગીતા’માં છે – એમ કહેવું  ન જ પડે!

પણ હમણાં જ મળી ગયેલી, છેક ઓસ્ટ્રેલિયાથી સંચાલિત થતી, એક વેબ સાઈટ પર, આ જ બોલ અલગ લિબાસમાં અને મન હરી લે તેવા ફોટાઓ સાથે પડઘાયેલા જોઈ મન સભર બની ગયું.

( આભાર – શ્રી. મહેન્દ્ર ઠાકરનો )

uplift

આ લોગો પર ક્લિક કરો.

એમાંથી બે ટાંચણ –

        Pleasure is an easy question. And pretty much all of us have similar answers. The more interesting question is the pain. What is the pain that you want to sustain?

 • I wanted the reward and not the struggle.

 • I wanted the result and not the process.

 • I was in love not with the fight but only the victory.

And life doesn’t work that way.

question-10

માશાલ્લા …

2 responses to “The most important question -कर्मण्येवाधिकारस्ते ।

 1. Vinod R. Patel ડિસેમ્બર 8, 2016 પર 11:28 પી એમ(pm)

  કશું જ મફતનું નથી મળતું.There is no free lunch always.

  કશું પણ કામનું મેળવવા માટે પરિશ્રમ કરવો જ પડે .

  Sticking your head in the sand doesn’t take the hardship away.

  બહુ જ સરસ વાક્ય અને ચિત્ર

 2. mdgandhi21 ડિસેમ્બર 9, 2016 પર 11:44 પી એમ(pm)

  મફતનું કાંઈ મળતું નથી અને રીલાયન્સવાળા “જીઓ”ને મફતમાં આપવાની મુદત લંબાવતાં જાય છે…!!! ભવિષ્યમાં ખબર પડશે, મફત એટલે શું…!!!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: