સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અષ્ટાવક્ર ગીતા

સાભારશ્રી.અનિલ શુકલ, જગદીશ જોશી

    મોટા ભાગના લોકો – હિન્દુ ન હોય તેવા પણ – ‘મહાભારત’ના એક ભાગ એવી અને જીવન જીવવાની કળા શીખવતી ‘ભગવદ ગીતા’થી માહેર છે.  પણ એ ગીતા અર્જુન જેવા વિષાદથી પીડાતા, અકર્મણ્યશીલ બની રહેતા, પલાયનવાદી ધર્મ આચરતા, આપણા જેવા સામાન્ય માણસો માટેની ‘ગાઈડ’ છે.

    પણ જનક રાજા તો ‘વિદેહી’ તરીકે જાણીતા હતા. એ તો જાગૃત થયેલા માનવ હતા. જીવન અને જીવનની સંભાવનાઓ માટેની  તેમની જિજ્ઞાસાઓ અષ્ટાવક્ર મુનિએ સંતોષી અને એમને પરમ ચેતનાના ઉચ્ચ શિખરો પર વિહાર કરતા કરી દીધા. એ બન્ને વચ્ચેનો સંવાદ એટલે…

‘અષ્ટાવક્ર ગીતા’

        નેટ મિત્ર જગદીશ ભાઈએ એ અષ્ટાવક્ર ગીતાનો ગુજરાતી અનુવાદ મોકલ્યો છે. આ રહ્યો.

ashtawakra_1

મૂળ પુસ્તકના આ મુખપૃષ્ઠ ઉપર ક્લિક કરો.

પૂર્ણ જ્ઞાન મેળવ્યા પછી, જનક રાજાની મનઃ સ્થિતિનું આ બયાન પણ માણો…

ashtawakra

      આપણા જેવા સામાન્યો માટે પરમ ચેતનાનાં શિખરો પરની આવી લહેરખીઓ કદાચ અશક્ય હશે. પણ એ ‘સંભાવના’ જરૂર છે.  એની એક નાનીશી લહેરખી આપણા જીવનમાં, એક ક્ષણ માટે પણ અનુભવી હોય તો…

આવું જીવવાની એકાદ પળ જો મળે
તો એને જીવનભર પાછી ના વાળું.

માધવ રામાનુજ

અહીં એ વાંચો, સાંભળો, માણો

‘અષ્ટાવક્ર ગીતા’ વિશે અંગ્રેજીમાં    –   ૧  –   ,  –  ૨  – ,    –  ૩  – 

અને છેવટે… શ્રી. શ્રીરવિશંકરની મધુર વાણીમાં …

6 responses to “અષ્ટાવક્ર ગીતા

 1. mhthaker ડિસેમ્બર 27, 2016 પર 10:09 એ એમ (am)

  Too grt work you have done for our group..heard shri shri ravishankarji and earlier heard all his dvd..and also rakesh Zaveri (http://www.in.com/tv/shows/soham-tv-446/rakeshbhai-31730.html) – grt knowledge.

 2. Anjana Shukla ડિસેમ્બર 27, 2016 પર 1:49 પી એમ(pm)

  Anil Shukla, where is he from India?
  Studied in Navsari?

 3. jagdish48 ડિસેમ્બર 28, 2016 પર 12:44 એ એમ (am)

  પુરાણોમાં ઘણીબધી ગીતાઓના સંદર્ભ કહ્યા છે –
  Ref. http://sanskritdocuments.org/doc_giitaa/allgita.html?lang=gu
  પણ દરેક ગીતાના હેતુ, સમય અને સ્થળ અલગ અલગ છે.

 4. pragnaju ડિસેમ્બર 29, 2016 પર 11:59 એ એમ (am)

  શ્રી. શ્રીરવિશંકરની મધુર વાણીમાં માણી આનંદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: